________________
૨૯૬
અત્રે પ્રસ્તુતિ છે વર્તમાનની વિષમતા અને તે વચ્ચે જૈનીઓની સમતાની. ભૌતિકવાદ, આધુનિકવાદ કે વિકાસના નામે વધેલા વિલાસવાદની વિડંબનાઓના કારણે ધર્મીજનોમાં જ મત-મતાંતરો વધ્યા અને વધવાના, છતાંય પરમાત્માના શાસનની અનેકાંતવાદિતાના અવલ પ્રભાવે શાસનપ્રભાવનાઓમાં ઓટ નહિ આવે, બલ્કે આરાધનાના સ્તરો ઉતરી ન જાય તે હેતુથી વિશ્વહિતચિંતક પરમાત્માના શાસનની રક્ષા-સુરક્ષાના શુભ લક્ષ્યો સાથે નિમ્નાંકિત હિત-વિચારણા અવગાહવી તેવી નમ્ર સૂચના.
વિષમકાળે જિનબિંબ-જિનાગમ ભવિયણકું આધારા
જ્યારે ચતુર્વિધ સંઘ જ સ્વયં ચાર ફિરકાઓમાં ફૈટયેલો છે, ત્યારે સાત વ્યસન, રાત્રિભોજન, વધતી જતી વિકૃતિઓ કે વિલાસ વિરુદ્ધ પ્રત્યેક જૈન સંયત એકતા રાખી શકે છે, સાથે તીર્થરક્ષા પ્રવૃત્તિઓ, કતલખાનાઓની રોકથામ કે સરકારી ગેરનિર્ણયોને તો એક થઈ હંફાવી શકે છે ને?
(૧)
(૨)
(6)
(૪)
દેશકથા, રાજકથા, સ્ત્રી કે ભક્તકથા એવી ચાર વિકથાઓના ત્યાગીઓને પણ દેશની અવદશા કે સરકારી રાજશાહીની પરવશતાના પ્રતિપક્ષે રહી વધી રહેલ વ્યભિચાર કદાચાર, અનાચાર વગેરે વિરુદ્ધ પગલાં લેવા પડતા હોય તો વિષમકાળની બલિહારી છે, પૂર્વે તો રાજનીતિમાં પણ ધર્મ હતો. જિનેશ્વરોની પૂજા તીર્થંકરોના પૂજાતિશયથી થતી આવી છે, તેવા પૂજ્યાતિપૂજ્યની પૂજા, ઉપાસના ચૂકનાર વર્ગને કારણે જ મિથ્યાત્વી દેવદેવીઓ વધુ પૂજાવા લાગ્યા છે, મોડે મોડે પણ અનેકોની આંખો ખુલવા લાગી છે કે વીતરાગીની પ્રતિમાના દર્શનથી વંચિત જીવો ટી.વી. વગેરેના દર્શનથી શું શું ગુમાવી રહ્યા છે.
તીર્થંકરોની કલ્યાણકભૂમિ, ભારતવર્ષ અને વિદેશોના પણ નગરો, ગ્રામોમાં જ્યાં જ્યાં જિનાલયો હશે, ત્યાં ત્યાં વાતાવરણની શુદ્ધિ વધવાની જ છે. જરૂરતમંદક્ષેત્રોમાં નૂતન જિનાલયો ખાસ આવકાર્ય પણ તે સિવાયના ક્ષેત્રોમાં જિનાલય સર્જન કરતાય પ્રાચીન જિનાલયો-તીર્થોના જીર્ણોદ્ધાર જરૂરી છે.
Jain Education International
(૬)
જિન શાસનનાં
શીલાનીયા યુવાન ધયધયસર ગણતાના વિધવા
बादेवी वर्मगल जानवाएं
शुमस्कार हाम
(૭)
Cre
સરવાણ
(૫)
પણ ન દુવિધામા વાયરની ટિન, ઘર, (લાંબી, પરમાત્મા પોતાના લોકોત્તર ગુણોથી સ્વયં પ્રતિષ્ઠિત છે, માટે પ્રતિષ્ઠાકર્તા દ્વારા થતી પ્રાણ-પ્રતિષ્ઠા તે ફક્ત લોકોત્તર ઉપચાર છે. જિનાલય સર્જન પછી બધુંય પૂજારીના ભરોસે છોડી દેવા કરતાં પ્રભુપૂજા માટેનો ભક્તવર્ગ ખાસ જરૂરી છે, સાથે દેવી-દેવતા કે ગુરુમૂર્તિ વગેરેના સ્થાન, મૂળ જિનમંદિરની બહાર રહેવા જરૂરી ગણાય.
ગલાણં ચ સંપ્લેસિ
For Private & Personal Use Only
વપણાસા
સ્વાધ્યાયલક્ષી, સતત પાદાચારી,કલ્યાણકભૂમિ કે પ્રાચીન તીર્થોના ઉદધારક, દોરા-ધાગા, મંત્ર-તંત્ર વિધાનો કે દેવ-દેવીઓના અનુષ્ઠાનોમાં અલ્પ રસ ધરાવતા મહાત્માઓને વર્તમાનકાળમાં શાસનરક્ષાના હેતુથી સવિશેષ પ્રોત્સાહન આપવાથી સાચી અનુમોદના ચારિત્રાચારની થશે.
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, જિનબિંબ-જિનાલય અને જિનાગમ એવા સાત સુક્ષેત્રને ખાસ સાચવવા. તે છોડી હોસ્પિટલો, અનાથાશ્રમો કે કોલેજ વગેરેના સામાજિક કાર્યોમાં સંયમી આત્માઓએ સીધા
www.jainelibrary.org