Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
View full book text
________________
ફ
પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક
(૧) ૪૫ ઉપવાસ, (૨) ૩૦ ઉપવાસ, (૩) પંદર ઉપવાસ, (૪) અઠ્ઠાઈ તપ, . . (૫) વરસી તપ, (૬) ઉપધાન તપ, (૭) પાંત્રીશું, () અઠ્યાવીશું, (૯) લબ્ધિ
તપ, (૧૦) કંઠાભરણ તપ, (૧૧) અષ્ટાપદ તપ, (૧૨) શત્રુંજય તપ, તે (૧૩) સિદ્ધિતપ, (૧૪) યતિધર્મ તપ, (૧૫) લબ્ધિકમળ તપ, (૧૬) નિગોદ આયુ તપ, (૧૭) ૫૦૦ આયંબિલ તપ, (૧૮) ૧૦૦૮ સહસ્ત્રફૂટનાં એકાસણાં, (૧૯) ૨૦ સ્થાનક ઓળી, (૨૦) મોક્ષદંડ તપ, (૨૧) સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ, (૨૨) ધર્મચક્ર તપ, (૨૩) પાર્શ્વ ગણધર તપ, (૨૪) વીર ગણધર તપ, (૨૫) ગૌતમ ગણધર તપ, (૨૬) વીશ સ્થાનક તપ, (૨૭) સમેતશિખર તપ, (૨૮) મોદક તપ, (૨૯) સૌભાગ્ય તપ વગેરે.
ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ-સ્વામિ વાત્સલ્ય, પૂજા, પૂજન, ભાવના, પ્રભાવના વ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે.
તેમના મોટા પુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિઃસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડિયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપુરમ્ તીર્થમાં સેવા આપી રહ્યા છે. તેમના પુત્રવધૂ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે આજીવન નિઃસ્વાર્થ સેવા આપી હતી.
વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત છે.
વ્યવસાયક્ષેત્ર વલ્લભીપુર, ભાવનગર, સુરત, અમદાવાદ વ. સ્થળોએ છે.
દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ક્ષિપ્રા નદીમાંથી ! શિવલિંગ અમૂલ્ય કિમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. જે
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 710 711 712 713 714 715 716 717 718 719 720