Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 711
________________ હસ્તે સહપરિવાર. (૪૭) વલ્લભીપુર એસ.ટી. સ્ટેન્ડમાં “જય ખોડિયાર જલધારા' (પરબ)ના સંપૂર્ણ છે. લાભાર્થી હ. ભોગીભાઈ, અનુભાઈ, પ્રતાપભાઈ, અરવિંદભાઈ તથા સહપરિવાર. (૪૮) શાસનસમ્રાટ ૫.૫. આ.ભ. નેમિસૂરીશ્વરજી મ.સા.ની આચાર્ય પદવી જેઠ સુદ-૫ ભાવનગરમાં થયેલ હતી. તેની યાદગીરીરૂપે . જેઠ સુદ-૫ ભાવનગર સકળ સંઘમાં (આશરે ૫000 ઘર) પાંચ લાડવાની પ્રભાવનાના કાયમિક | સહલાભાર્થી. (૪૯) શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રસેનસૂરીશ્વરજીના સ્વર્ગવાસસ્થળે વિહારધામના (ઇદ્રામણ) સહલાભાર્થી. (૫૦) વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત પાંજરાપોળના આધારસ્થંભના લાભાર્થી. આ (૫૧) ડેમ પાંજરાપોળ તથા ગિરિવિહાર-ભોજનશાળામાં-યોગદાનના લાભાર્થી. (૫૨) વલ્લભીપુર તા. શાળા નં. ૧-ધોરણ પ્રથમના દરેક વિદ્યાર્થીને સ્લેટ-ચોપડી-ટિફિન બોક્ષના લાભાર્થી. (૫૩) શેરીસા તીર્થમાં ૨૦૬૪ ચૈત્રમાસની ઓળીના સહ લાભાર્થી નિશ્રા પ.પૂ.આ. ભગવંત કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાયના). (૫૪) વલ્લભીપુર વાઘા-મહારાજની જગ્યાના મંદિરના ખાતમુહૂતના સહલાભાર્થી પ્રતિષ્ઠા-પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. (સંત શ્રી પ.પૂ. ઝીણારામ બાપુ શિહોરના ગાદીપતિ) (૫૫) ભાવનગર શ્રી સંઘના પાંચ ઘોડીયા પારણા પધરાવવાનો અમૂલ્ય લાભ. (૫૬) ભાવનગર શ્રી ચતુર્વિધ સંઘનો સ્વામિવાત્સલ્યનો લાભ (૧૮000 માણસોનું સંઘ જમણ) (૫૭) વિજયરાજનગરમાં આયંબિલની આરાધનાનો લાભ ઉપરાંત દરેક આયંબિલના તપસ્વીઓનું કાયમી બહુમાન કરાવવાનો લાભ. (૫૮) ચિ. અભિષેક, કુ. ધારાબેનના માસક્ષમણના પારણાનો પાંચ દિવસનો ભવ્ય મહોત્સવનો લાભ (૫૯) કંચનભક્તિધામ શિલારોપણ પ્રસંગની ઉજવણીના સંપૂર્ણ લાભાર્થી અને આ પ્રસંગે પધારેલ ૧૫00 સ્વામિ સાધર્મિકોનું ભવ્યાતિભવ્ય બહુમાન. (૬૦) ચિ. અભિષેક, કુ. ધારાબેનના માસક્ષમણ પ્રસંગે પધારેલ ૨૦00 મહેમાનોનું ભવ્યાતિભવ્ય બહુમાનનો લાભ (૬૧) વાપી-એકતાબેનની દીક્ષા પ્રસંગે અમૂલ્ય ભક્તિનો લાભ. (૬૨) વિજયરાજનગર પ.પૂ. મુનિ ભગવંત જિનરત્નવિજય મ.સા.નો ૫૪મી ઓળી પ્રસંગે ચતુર્વિધ સંઘની નોકારશીનો લાભ. (૬૩) સં. ૨૦૬૭ વલ્લભીપુરમાં પ.પૂ.સા.મ. ઠાણા ૧૮ના ચાતુર્માસનો સંપૂર્ણ લાભ લીધો. (૬૪) સં. ૨૦૬૭ .પૂ.સા.મ. ગુપ્તિધરાશ્રીજી તથા પ.પૂ. સ્મિતગિરાશ્રીજી મ.સા. સહિત ઠાણા ૧૮નો ૩-૭-૧૧ રવિવારે વલ્લભીપુરના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્યાતિભવ્ય પ્રવેશ કરાવી શ્રીસંઘ સ્વામિવાત્સલ્યનો ત્રણેય ટંકનો ભવ્ય લાભ લીધો છે. (૬૫) સં. ૨૦૬૭ તા. ૫-૭-૧૧ મંગળવાર પ્રજાલક્ષ્મીબેનનું હાર્ટએટેક દ્વારા સ્વર્ગવાસી બન્યા, તેની પુણ્યતિથિ તા. ૨૫-૭-૧૧ સોમવાર ત્રણ દિવસનો ભવ્ય મહોત્સવ કરી ત્રણેય દિવસ શ્રીસંઘ સ્વામિવાત્સલ્યનો અને મહાપૂજાનો લાભ લઈ માતૃવંદના પ્રસંગે આ પધારેલા ૮00 મહેમાનોની ચાંદીની લગડી અને ઉપરાંત (૧) ચિંતામણિ પાર્શ્વનાથ ભગવંત (૨) પ.પૂ. સ્મિતગિરાથીજી મ.સા. તથા (૩) પ્રભાલક્ષ્મીબેનની આકૃતિવાળી કિંમતી ઘડીયાળની પ્રભાવના કરી અમૂલ્ય લાભ લીધો. (૬૬) સ્વ. પ્રભાલક્ષ્મીબેન અષાડ સુદ-૫ના સ્વર્ગવાસી થયા તેમની કાયમિક યાદગીરી નિમિત્તે કાયમીક અષાડ સુદ પનો શ્રી સંઘ જમણનો લાભ લીધો. તેમજ શુભખાતાની સારી રકમની દાનગંગા વહેરાવી. (૬૭) ભાવનગર સંઘમાં સંવત ૨૦૬૭, ૨૩૦ તપસ્વીઓના બેસણાં કરાવવાનો લાભ દરેક તપસ્વીઓને ચાંદીની લગડીની પ્રભાવના દ્વારા બહુમાન કરાવવાનો અમૂલ્ય લાભ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714 715 716 717 718 719 720