________________
ઈ.સ. ૧૯૮૦માં મુંબઈ-ભારતીય વિધાભવનમાં નંદલાલ દેવલુક સંપાદિત ‘વિશ્વની અસ્મિતા' ગ્રંથ વિમોચન પ્રસંગે અપાયેલા સન્માનનો વિનમ્રભાવથી શ્રી દેવલુક પ્રત્યુત્તર આપી રહ્યા છે.
योगी मंडल
Jain Education International
शाह परिवारका
આબુવાળા આ.શ્રી શાંતિસૂરિજીનો એક ગ્રંથ વિમોચન પ્રસંગ તા. ૩૦મી જાન્યુઆરી ૨૦૧૧ના રોજ બોરીવલીમાં શાંતિસૂરિ યોગી મંડળના ઉપક્રમે યોજાઈ ગયો. જૈનોની વિશાળ હાજરીમાં ભાવનગરના નંદલાલભાઈ દેવલુક અને રાજકોટના પારૂલબેન ગાંધીને વિશિષ્ટ એવોર્ડથી સન્માન્યા હતા. સમારોહનું સફળ આયોજન નિશીથભાઈ શાહ અને તેમના પરિવાર તરફથી થયું હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org