________________
ઝળહળતાં નક્ષત્રો
૧૪૧
પૃbય માયાદવ
શ્રીમદ uિs | sણ્વઋણીતાજી Heleast
[ 5
: જે ;
Vા આભાર 1 શ્રીપતિ )
*ણચEdજીણામ પૂજ્ય આચાર્યવ શ્રીમદ્ વિજય
ચીશ્વરજી મહારાજા
સંસારી નામ : હાલચંદભાઈ જન્મ
: વિ.સં. ૧૯૦૧ શ્રા. સુદ ૧૫ મોટીપાવડ માતા
: પાર્વતીબેન પિતા
: સગયાચંદભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૯૧, ચે.વદ , પાલીતાણા દીક્ષાની ઉંમર : ૨૦ વર્ષ દીક્ષાદાતા : પૂ. મુનિ શ્રી બુદ્ધિવિજયજી મ. સા. ગુરુનું નામ : પૂ. મુનિ શ્રી શાંતિવિજયજી મ.સા. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી સુજ્ઞાનવિજયજી મ. ગણિપદવી. : વિ.સં. ૨૦૧૪ મા. વદ ૫
શંખેશ્વર તીર્થ પંચાઉ. પદવી : વિ.સં. ૨૦૧૫ મ. સુદ ૧૦ ભાભર આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મ. સુદ ૬ ભાભર આચાર્ય પદ પર્યાય : ૧૯ વર્ષ સંયમ પયા : ૫૦ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૪૮, જે. સુદ ૧૧
શાહપુરના ખાંચે, અમદાવાદ આયુષ્ય
: ૦૦ વર્ષ
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્દ લિયો
' ઠહરીશ્વથજી મહારાજા સંસારી નામ : મોહનલાલ જન્મ
: વિ.સં. ૧૯૨૮ માં. સુદ ૩ સાયલા માતા
: ઉજમબેન પિતા
: પુજાભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૬૮ સુરત દીક્ષાની ઉંમર : ૪૦ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ. શ્રી કમલસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ. મુનિશ્રી હર્ષવિજયજી મ.સા. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી કપૂરવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૯ કા.વદ ૪ બારડોલી ગણિપદવી
: વિ. સં. ૧૯૯૦ કાંવિદ ૪ અમદાવાદ પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૯૦ કા.વદ અમદાવાદ ઉપાધ્યાય : વિ.સં. ૧૯૯૬ વૈશાખ વદ ૧
બેડા (રાજસ્થાન) આચાર્ય પદવી : વિ.સં. ૧૯૯૯ ફા.સુદ ૩ અમદાવાદ આચાર્યપદ પર્યાય : ૨ વર્ષ સંયમ પર્યાય : ૩૨ વર્ષ કાળધર્મ
': વિ.સં. ૨૦૦૧ મ. સુદ ૧૧ પાંચાવાડા આયુષ્ય
: ૦૩ વર્ષ તપસ્વી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કપૂરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અનેક સ્થળે અનેકવિધ શાસનમભાવના થઈ હતી. મહા સુદ ૧૧ના મધ્ય રાત્રીએ ૩૨ વર્ષનો દીક્ષાપચય પાળી, 93 વર્ષની વયે પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. પાંથાવાડામાં તથા રાસંગપુરમાં પૂજ્યશ્રીની મૂર્તિઓ પણ પધરાવાઈ છે.
પૂજ્યશ્રી સમુદાયરક્ષક તો હતા જ, પણ સંઘ સંરક્ષક અને સંઘ સન્માર્ગદર્શક પણ હતા. પૂજ્યશ્રી. સાચા સિદ્ધાંતરક્ષક, શાસન પ્રભાવક અને ભક્તોના માર્ગદર્શક પણ હતા. બીજા શબ્દોમાં કહીએ તો પૂ. ગુરુદેવ સકલસંઘ માટે એક પરમોપકારી માર્ગદર્શક “ભોમિયા” સમાન હતા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org