________________
૧૩૬
જિનશાસનનાં
પૂછવામચાર્યદd શ્રીમદવિજય uિથુરીશ્વરજી મહારાજા,
પૃઆચાર્યtd.
શ્રીમદ વિજય વિબુઘuerjીdજી alelણIsl.
'પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
લબ્ધિમહીશ્વરજી મહારાજ
પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : વૃજલાલભાઈ જન્મ
: વિ. સં. ૧૯૦૩ આ.સુદ ૧૫
મહેસાણા માતા
: રાજીમતીબેન પિતા
: સાકરચંદભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૮૮ પોષ વદ ૫
અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૫ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ.શ્રી મનોહરસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી વિબુધવિજય મ. પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૧૦ મા. સુદ ૬
અમદાવાદ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મા.સુદ ૨ સાણંદ આચાર્ય પદ પર્યાય : ૨૩ વર્ષ સંયમ પર્યાય : ૬૪ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૫૨ શ્રા. સુદ ૪
શિવગંજ (રાજસ્થાન) આયુષ્ય
: ૦૯ વર્ષ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયા હતા. વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસન પ્રભાવના કરી હતી. ૧૫૦ થી વધુ સાધ્વીજી ભગવંતોનું નેતૃત્વ ધરાવતા હતા.
સંસારી નામ : લાલચંદ જન્મા
: વિ.સં. ૧૯૪૦ પ્રથમ પો. સુદ ૧૨
ભોયણી તીર્થ પાસે બાલશાસન માતા
: મોતીબહેન પિતા
: પિતામ્બરદાસ દીક્ષા
: વિ.સં. ૧૫૯ કા. વદ ૬ બોરૂ દીક્ષાની ઉંમર : ૧૯ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ.શ્રી વિજય કમલસૂરિ મ. ગુરુનું નામ : પૂ.આ. શ્રી વિજય કમલસૂરિ મ. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી લબ્ધિવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૫૯ મ. સુદ ૫ ઊંઝા
: વિ.સં. ૧૯૮૧ મ. સુદ છાણી આચાર્યપદ પર્યાય : ૩૬ વર્ષ સંયમ પર્યાય : ૫૮ વર્ષ કાળધર્મ
: વિ. સં. ૨૦૧૦ શ્રા સુદ ૫
લાલબાગ ભૂલેશ્વર, મુંબઈ આયુષ્ય
: 60 વર્ષ કવિત્વપણાની જેમ વાંદવિજયની પણ આઠ પ્રભાવકોમાં ગણના થાય છે. તે સિદ્ધિઓ પૂજ્યશ્રીને વરેલી હતી. તેઓશ્રી જેમ બહુશ્રુત, શ્રેષ્ઠ કવિ, વાદ વિજેતા અને શાસન પ્રભાવક થયા, નવ્ય ગ્રંથોના સર્જક થયા, તેવી જ રીતે તે સમયના સુધારકોના આક્રમણોમાં મોખરે રહી તે સુધારકોને નાબૂદ કરવાનું કામ કર્યું.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org