Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका रीका श०९ 30 ३२ सू० ३ भवान्तरप्रवेशनकानिरूपणम् ५५ विकल्प कहे गये हैं, तथा एक एक पृथिवी में दोनों नारकों की उत्पत्ति को आश्रित करके सात भंग, और दो पृथिवियों में एक एक नारक की उत्पत्ति को आश्रित करके द्विकसंयोगी २१ भंग कहे गये हैं, तथा तीन नारक सातों पृथिवियों में उत्पन्न हो सकते हैं अतः सातों पृथिवियों को आश्रित करके इनके एक संयोगी सात भंग और इनके विकसंयोगी १-२, २-१ ये दो विकल्प कहे गये हैं, सो इनमें १-२ के, रत्नप्रभा के साथ दूसरी आगे की ६ पृथिवीयों का क्रमशः योग करने पर ६ विकल्प होते हैं इसी तरह से २-१ के भी ६ विकल्प होते हैं-मिलकर कुल १२ विकल्प हो जाते हैं शर्कराप्रभा के साथ पांच पांच मिलकर दश, वालुकाप्रभा के साथ आठ, पंकप्रभा केसाथ ६, धूमप्रभा के साथ चार, तमः प्रभा के साथ दोर, इस तरह से द्रिकसंयोगी ४२ भंग होते कहे गये हैं तथा त्रिक संयोगी ३५ भंग कहे गये हैं इसी प्रकार से चार नैरयिक के सात रत्नप्रभादि पृथिवियों को आश्रित करके सात ७ विकल्प होते हैं तथा २१०दोसोदस भंग और किस प्रकारसे होते हैं सो ही अब सूत्रकार कहते हैं-इनमें वे कहते हैं कि चार नैरयिकोंके नरकद्वय के संयोग में १-३, २-२, ३-१ इन तीन विकल्पों से ६३ भंग इस प्रकार से होते
કહેવામાં આવ્યા છે, એ જ પ્રમાણે ત્રણ નારકે પણ એક સાથે રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓમાં જન્મ ધારણ કરી શકતા હોવાથી તેમના પણ ઉપર મુજબ સાત એક સંગી વિક કહેવામાં આવ્યા છે. તેમના બ્રિકસંગી ૧-૨, ૨-૧, એ બે પ્રકારના વિક૯પ કહ્યા છે. રત્નપ્રભાની સાથે પછીની ૬ પૃથ્વીએને ક્રમશઃ એગ કરવાથી પહેલા પ્રકારના ૬ વિક૯પ અને બીજા પ્રકારના પણ ૬ વિકલ્પ થાય છે. આ બંને મળીને ૧૨ વિકલ્પ થાય છે. એજ પ્રમાણે શર્કરપ્રભા સાથે પછીની પાંચ પૃથ્વીના વેગથી ૫–૫, વાલુકાપ્રભા સાથે પછીની ચાર પૃથ્વીના વેગથી ૪-૪, પંકપ્રભા સાથે પછીની ત્રણ પૃથ્વીના પેગથી ૩-૩, ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના પેગથી ૨-૨, અને તમઃપ્રભા સાથે તમસ્તમપ્રભાના યોગથી ૧-૧ વિકલ્પ બને છે. આ રીતે બ્રિકસંગી કુલ વિકલ્પ (ભાગ) ૪ર થઈ જાય છે. તથા તેમના ત્રિકસંગી ૩૫ ભંગ કહ્યા છે. એ જ પ્રમાણે ચાર નારકના રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓની અપેક્ષાએ ૭ વિક૯પ થાય છે. તથા બીજા ૨૧૦ વિકલ્પ કેવી રીતે થાય છે એ સૂત્રકાર હવે પ્રકટ કરે છે. ચાર નારકના નરકદ્વયના સંગમાં ૧-૩, ૨-૨, ૩-૧ આ પ્રકારના વિકલપાથી આ પ્રમાણે ૬૩ ભંગ
श्री. भगवती सूत्र : ८