Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०९ ३० ३२ सू० ४ भवान्तरप्रवेशनकानिरपणम् ११७ एवं रत्नप्रभा-वालुकाप्रभायोगे पश्च ५, रत्नप्रभा-पङ्कप्रभायोगे चत्वारः ४, रत्नप्रभा-धूमप्रभायोगे त्रयः ३, रत्नपभा-तमःप्रभायोगे द्वौ २, रत्नप्रभा-ऽधःसप्तमीयोगे एकः १ । एबम् ६-५-४-३-२-१ एकत्रीकरणे सर्वे एकविंशतिभङ्गा भवन्ति २१ । एवं 'द्वौ त्रयः' इति द्वितीयविकल्पेन एकविंशतिर्भङ्गाः २१ । तथा 'त्रयो द्वौ ' इति तृतीयविकल्पेन एकविंशतिर्भङ्गाः २१। ' चबार एकः' इति चतुर्थविकल्पेनापि एकविंशतिमगाः २१ । एवम् २१-२१-२१-२१ एकविंशतिचतुष्टयसंमेलने जाताः सर्वे चतुरशीतिभङ्गाः ८४ । द्विक संयोगी हैं। इन में जो १-४ यह प्रथम विकल्प है इस विकल्प में २० भंग होते हैं-जैसे कि-रत्नप्रभा और वालुकाप्रभा का योग करने पर ५, रत्नप्रभा और पंकप्रभा का योग करने पर ४, रत्नप्रभा और धूमप्रभा का योग करने पर ३, रत्नप्रभा और तमःप्रभा का योग करने पर २, रत्नप्रभा और अधः सप्तमी का योग करने पर १ भंग होता है सो इन सब भंगों का जोड़ २१ आ जाता है। इस तरह से दो तीन रूप जो द्वितीय विकल्प है, इस विकल्प में भी २१ विकल्प होते हैं । ३-२ रूप जो तीसरा विकल्प है इस विकल्प में भी २१ और ४-१ रूप जो चौथा विकल्प है इस विकल्प में भी २१ भंग होते हैं। २१ को ४ से गुणा करने पर ८४ हो जाते हैं-इस तरहसे ये ८४ भंग पांच नैरयिकों के द्विकसंयोगी भंग हैं। થાય છે. તે ચાર વિકલપમાંના પહેલા વિકલ્પમાં કુલ ૨૧ ભાંગા થાય છે. જેમકે રત્નપ્રભા સાથે શર્કરપ્રભાનો વેગ કરવાથી ૬ ભાંગા થાય છે, રત્નપ્રભા સાથે વાલુકાપ્રભાને યોગ કરવાથી પાંચ ભાંગા, રત્નપ્રભા સાથે પંકપ્રભાનો યોગ કરવાથી ચાર ભાંગા, રત્નપ્રભા સાથે ધૂમપ્રભાને ભેગા કરવાથી ૩ ભાંગા, રત્નપ્રભા સાથે તમ પ્રભાને વેગ કરવાથી ૨ ભાંગા અને રત્નપ્રભા સાથે અધસપ્તમીને યોગ કરવાથી ૧ ભાગે બને છે. આ રીતે પહેલા વિક૯૫ના ભાંગાઓને સરવાળે ૨૧ થાય છે
એજ પ્રમાણે ૨-૩ ના બીજા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે, એજ પ્રમાણે ૩-૨ ના ત્રીજા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે અને ૪-૧ ના ચોથા વિકલ્પના પણ ૨૧ ભાંગા થાય છે. આ રીતે ચારે વિકલ્પના કુલ ભાંગાઓની સંખ્યા ૨૧૪૪=૮૪ થાય છે. આ રીતે પાંચ નારકના દ્વિક સંગી ભાંગાની કુલ સંખ્યા ૮૪ થાય છે.
श्री. भगवती सूत्र : ८