Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 671
________________ ६६० भगवतीसूत्रे कायिकः पृथिवीकायिकम्-आनप्राणरूपेण श्वासोच्छासरूपेण गृह्णाति मुश्चति च तथा च यथा वनस्पतिरन्यस्योपरि अन्यः स्थितः सन् तत्तेजो गृह्णाति, एवं पृयिवीकायिकादयोऽपि परस्परसम्बद्धत्वात् तत्तपम् आनमाणादि कुर्वन्ति, तत्र एकः पृथियोकायिकोऽन्यं स्वसम्बद्ध पृथिवीकायिकम् आनिति-तद्रूपमुच्छ्वासं गृह्णाति, उदरस्थितकर्पूरः पुरुषइव कर्पूर स्वभावमुच्छनासं करोति, एवम् पृथिवी कायिकः स्वसम्बद्धम् अकायिकम् आनिति, प्राणिति, उच्छवसिति, निःश्वसिति, तथैव तेजोवायुवनस्पतिकायिकानपि स्वम्बद्धान आनिति, प्राणिति, उच्चसिति, निःश्वसिति, इत्येवंरीत्या पृथिवीकायिक मूत्राणि पश्च अवसेयानि तथैव है ! जैसे-अन्य वनस्पति के साथ संबद्ध रहा वनस्पति उसके रस तेजादिक को ग्रहण करता है, इसी तरह पृथिवीकायिक आदि जीव भी परस्पर संबद्ध होने से तत्तद्रूप आनप्राणादिक क्रिया करते हैं। तात्पर्य-कहने का यह है कि किसी पृथिवीकापिक के साथ यदि कोई अन्य पृथिवीकायिक जीव संबद्ध है तो वह जो उच्छवास निःश्वास रूप क्रिया करता है वह अपने साथ संबद्ध हुए अन्य पृथिवीकायिक जीव के रूप में करता है। जैसे-उदर (पेट) स्थित कपूरवाला पुरुष कपूर स्वभाववाली उच्छ्वास क्रिया करता है । इसी प्रकार से पृथिवीकायिक स्वसम्बद्ध अप्कायिकरूप उच्छ्वासादि क्रिया करता है। इसी तरह से यह भी जानना चाहिये, कि यदि पृथिवीकायिक जीव के साथ तेजस्कायिक, वायुकायिक एवं वनसतिकायिक संबद्ध है तो वह पृथिवीकायिक जीव इन २ रूप से श्वासादि क्रिया करता है, इस तरह કાઢે છે. જેવી રીતે અન્ય વનસ્પતિને સાથે સંબદ્ધ રહેલી વનસ્પતિ, તેના રસ તે જાદિકને ગ્રહણ કરે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક આદિ જીવ પણ પરસ્પર ની સાથે સંબદ્ધ હોવાથી પૃથ્વીકારિક આદિને શ્વાસોચ્છુવાસ રૂપે ગ્રહણ કરે છે અને વિશ્વાસ રૂપે છેડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પૃથ્વીકાયિક જીવની લગોલગ કે અન્ય પૃથ્વીઝાવિક જીવ રહેલું હોય, તે તે પૃથ્વીકાયિક જીવ જે ઉચ્છવાસ નિવાસની ક્રિયા કરે છે તે તેની લગોલગ રહેવા પ્રવીકાયિક જીવ રૂપે કરે છે. જેમ કેઈના પેટમાં કપૂર, ઈજમેટના ફૂલ આદિ ઉતરેલ હોય, તે તેના શ્વાસોચ્છવાસ માં પણ તે કપુર આદિની વાસ આવે છે, એ જ પ્રમાણે પૃથ્વીકાયિક જીવ પિતાની લગોલગ રહેલા–પિતાની સાથે સંબદ્ધ એવા અપ્રકાયિક આદિને શ્વાસ રૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસ રૂપે છેડે છે. જે પૃથ્વીકાલિક સાથે તૈજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક સંબદ્ધ હોય, તે તે પૃથ્વીકાવિક જીવ તે તૈકાયિક આદિને શ્વાસરૂપે લે છે श्री. भगवती सूत्र : ८

Loading...

Page Navigation
1 ... 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685