Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१५
भगवतीसूत्रे तरं वेमाणिया चयंति ? ' किं सान्तरं वैमानिकाच्यवन्ति ? किंवा निरन्तरं वैमानिका व्यवन्ति ! इति प्रश्नः, यद्यपि नैरयिकादीनामुत्पादादेः सान्तरं निरन्तरं च प्रवेशनकात्पूर्वमपि प्ररूपितमेवेति पुनस्तत्मरूपणं व्यर्थ मिब प्रतिभाति, तथापि पूर्व नैरयिकादीनां प्रत्येकमुत्पादस्थं सान्तरत्वं निरन्तरत्वं च प्ररूपितम् , तथैवोद्वर्तनाया अपि प्रत्येकमेव सान्तरत्वं निरन्तरत्वं च प्ररूपितम् , अत्र तु नैरयिकादि सर्वजीरभेदानां समुदायतः समुदितयोरेव चोत्पादोद्वर्तनयोः सान्त. रत्वं निरन्तरत्वं च प्ररूपयितुं प्रश्नोत्तरालापकोऽवसे यः । भगवानाह-' गंगेया ! संतरंपि नेरइया उपवनंति, निरंतरंपि नेरइया उपवनंति ' हे गाङ्गेय ! सान्तके प्रश्न हैं । यद्यपि नैरथिक आदिकों की उत्पत्ति आदिकी सान्तरता
और निरन्तरता प्रवेशनकसे पहिले कही जा चुकी है अतः यहां उनकी पुनः प्ररूपणा व्यर्थ जैसी मालूम पडनीहै,परन्तु पहिले जो नैरयिकादिकों की उत्पत्ति और उद्वर्तनाकी सान्तरता और निरन्तरता (अन्तररहितता) प्ररूपित हुई है वह समुदायरूपसे नहीं हुई है अर्थात् नैरयिक आदिकों में प्रत्येकका पहिले उत्पाद सान्तर निरन्तररूपसे कहा गया है और बाद में उद्वर्तना भी सान्तर निरन्तररूपसे प्रत्येक की कही गई है. यहां ऐसी बात नहीं है, यहां तो नैरयिक आदि सर्व जीव भेदों के समुदाय से समुदित इन उत्पाद और उद्वर्तनाकी सान्तरता और निरन्तरता प्ररू. पित की गई है इसीलिये प्रश्न संबंधी और उत्तर संबंधी आलापक प्रकट किये गये हैं-पूक्ति गांगेय के प्रश्नोंके उत्तर में प्रभु कहते हैं'गंगेया' हे गांगेय ! 'संतरं पि नेरइया उववति निरंतरं पि नेर
એવે છે કે નિરંતર એવે છે? ઈત્યાદિ પ્રશ્નો ગાંગેય અણગારે પૂછયા છે. જો નરકાદિની ઉત્પત્તિ આદિની સાન્તરતા અને નિરંતરતાનું પ્રતિપાદન પ્રવેશનક પહેલાંના પ્રકરણમાં આવી ગયેલ છે, તેથી અહીં તેમની પુનઃ પ્રરૂપણ વ્યર્થ જેવી લાગશે, પરંતુ પહેલાં જે નરકાદિની ઉત્પત્તિની અને ઉદ્વર્તનની સાન્ત૨તા અને નિરંતરતાની પ્રરૂપણ કરવામાં આવી છે તે સમુદાય રૂપે કરવામાં આવી નથી, એટલે કે પહેલાં પ્રત્યેક નરકને ઉત્પાદ સાન્તર નિરન્તર રૂપ પ્રકટ કરેલ છે અને ત્યારબાદ પ્રત્યેક નારકની ઉદ્વર્તન પણ સાન્તર નિરન્તર રૂપ કહેવામાં આવેલ છે અહીં એવી વાત નથી. અહીં તે નરકાદિ સર્વ જીવના સમુદાયના ઉત્પાદ અને ઉદ્વર્તનની સાન્તરતા અને નિરંતરતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેથી ઉપર્યુક્ત પ્રશ્નો પૂછવામાં અને તેમના ઉત્તરે આપવામાં પુનરુક્તિ દોષ લાગતું નથી.
श्रीभगवती. सूत्र: ८