Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे __ अथ त्रयस्त्रिंशत्तमोद्देशकः प्रारभ्यते नवमशतकस्य त्रयस्त्रिंशतमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्
ब्राह्मणकुण्डग्रामे नगरे ऋषभदत्तो नाम ब्राह्मण आसीत् , देवानन्दा नाम ब्राह्मणी आसीत् , तस्मिन् काले तस्मिन् समये महावीरस्वामी समक्सृतः, वहुशालकं चैत्यमासीत् , देवानन्दायाः स्तनाभ्यां दुग्धधारामस्रवणकारणपृच्छा, पुत्रस्नेह एव दुग्धधाराप्रस्रवणकारणमिति समाधानम् , ऋषभदत्तेन प्रव्रज्या. गृहीता, देवानन्दायाश्च व्रज्या स्वीकरणम् , क्षत्रीयकुण्डग्रामनामनगरवर्णनम् , जमालेः क्षत्रियकुमारस्य वर्णनं च, ब्रह्मणकुण्डग्रामे नगरे, बहुशालके चैत्ये
नव शतकका तेसीसवां उद्देशा प्रारंभनौवें शतकके इस तेत्तीस वें उद्देशकमें कहे हुए विषयका विवरण संक्षेपले इस प्रकार है
ब्राह्मण कुण्डग्राम नगरमें ऋषभदत्त नामके ब्रामणका और देवानन्दा नामकी उसकी ब्राह्मणीका होना, उस काल में और उस समयमें श्रमण भगवान महावीरका आना. बहुशालक चैत्यमें उद्यान में विराजना देवानन्दाके स्तनोसे दुग्धकी धाराका बहना, पहनेका कारण पूछना पुत्र. स्नेहही इस दुग्धधाराके बहनेको कारण है-ऐसा समाधान-ऋषभदसका प्रवज्या ग्रहण करना. देवानन्दाका भी दीक्षा लेना, क्षत्रियकुण्ड ग्राम नगरका वर्णन, क्षत्रिय कृमार जमालिका वर्णन, ब्राह्मण कुण्डग्राम
નવમાં શતકના તેત્રીસમાં ઉદ્દેશાને પ્રારંભ નવમાં શતકના તેત્રીસમા ૩૩ માં ઉદ્દેશકમાં પ્રતિપાદિત વિષયનું સંક્ષિપ્ત વર્ણન નીચે પ્રમાણે છે –
બ્રાહ્મણકુંડગ્રામમાં કષભદત્ત નામને બ્રાહા અને દેવાનન્દા નામની તેમની પત્ની રહેતાં હતાં. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરનું તે નગરના બહુશાલક ચિત્યમાં આગમન. તેમના દર્શન કરવા આવેલી દેવાનંદાના સ્તનમાંથી દૂધની ધારશનું વહેવું. તેનું કારણ પૂછતાં “પુત્રસ્નેહજ તેનું કારણ છે,” એવું સમાધાન. ઋષભદત્ત અને દેવાનંદ પ્રવજ્યા ગ્રહણ કરે છે. એવું કથન. ક્ષત્રિયકુંડ ગ્રામ નગરનું વર્ણન. ક્ષત્રિયકુમાર જમાલિનું
श्री. भगवती सूत्र : ८