Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८२
भगवतीसूत्रे अव्यवच्छिन्नम् , एतच्च विदेहक्षेत्रमपेक्ष्योक्तम् भरतक्षेत्राद्यपेक्षयैकविंशतिसहनावच्छिन्नवर्षाण्येव निरवच्छेदमवस्थितेः । 'सध्वदुक्खपहीणमग्गे' सर्वदुःख पक्षीणमार्गः सर्वदुःखप्रक्षीणं निःश्रेयसं, तस्य मार्गः । ततः किम् ? इत्याह-'इत्थ. नहीं आता है, यह निग्रन्थ प्रवचन 'अवितह तथ्यरूप है, सत्य और अतथ ये दोनों शब्द जय पर्यायवाची है, तो फिर यहां पर पुनरुक्ति दोष क्यों नहीं आवेगा-अवश्यही आवेगा, तो इसका समाधान ऐसा है कि पहिले सूत्रकारने सत्यरूप अर्थका प्रतिपादक होने से इस निर्ग्रन्थ प्रवचनको सत्य इस रूपसे कहा है, और यहां पर वह निर्गन्ध प्रवचन स्वयं सत्य स्वरूप होनेसे अवितथ है, ऐसा कहा है-अतः वाच्यार्थकी भिन्नतामें यह पुनरुक्ति दोष नहीं आता है । "अविसंधि" यह निर्ग्रन्थ प्रवचन कभी भी व्युच्छिन्न ( नाश ) नहीं होता है, निर्ग्रन्थ प्रवचन कभी भी व्युच्छिन्न नहीं होताहै, ऐसा जो कहा गयाहै, वह महाविदेह क्षेत्रकी अपेक्षा लेकर कहा गया है क्योंकि भरतक्षेत्र और ऐरवत क्षेत्रमें २१ हजार वर्षके बाद इसका विच्छेद हो जावेगा. २१ हजार वर्ष तक यह यहां अभी रहेगा. महाविदेह क्षेत्र में सदा चतुर्थकाल रहता है-इसलिये वहां पर निर्ग्रन्थ प्रवचनकी अविच्छिन्न धारो बहती रहती है। भरत और ऐरवत क्षेत्रमें कालकी स्थिरता नहीं रहती है-उसका परिवर्तन होता रहता है-अतः निर्ग्रन्थ प्रवचन की धाराका विच्छेद हो
मा निप्रवयन " अवितहं " तथ्य३५ छे. 'सत्य' भने सविता, પદ પર્યાયવાયી હોવાથી શું અહીં પુનરુક્તિ દેષ લાગતું નથી ? આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરવામાં આવ્યું છે–પહેલાં સૂત્રકારે એવું કહ્યું છે કે આ નિગ્રંથ પ્રવચન સત્યરૂપ અર્થનું પ્રતિપાદક હોવાથી સત્ય છે. અને અહીં સત્રકારે એવું કહ્યું છે કે આ નિર્ચ થ પ્રવચન સ્વયં સત્ય સ્વરૂપ હોવાથી
અવિતથ” છે. તેથી વાચ્યાર્થીની ભિન્નતાને લીધે અહીં પુનરુક્તિ દોષ સંભपता नथी. " अविसंधि ” म निथ प्रयन ४ी ५४] युछिन्न यतुं नथी. આ કથન મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ કરવામાં આવ્યું છે. કારણ કે ભારતક્ષેત્ર અને અરવત ક્ષેત્રમાં ૨૧ હજાર વર્ષ પછી તેનો વ્યવચછેદ (નાશ) થઈ જશે. પરંતુ ૨૧ હજાર વર્ષ સુધી તે ત્યાં પણ તેનું અસ્તિત્વ રહેશે જ. તે કારણે હાલમાં ત્યાં પણ નિગ્રંથ પ્રવચનની અવિચ્છિન્ન ધારા વહી રહી છે. ભારત અને ઐરવત ક્ષેત્રમાં કાળની સ્થિરતા રહેતી નથી-તેનું પરિવર્તન यतुं २ छ, तथा निथ प्रयननी थाने। विछेह थ नय छ. “ सब्व
श्री. भगवती सूत्र : ८