Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी0 श०९ १०३२ सू० १० भवान्तरप्रवेशनकनिरूपणम् २०१ त्रयो रत्नप्रभायां संख्येयाः शर्कराप्रभायां संख्येयास्तमःप्रभायाम् , अथवा प्रयो रत्नप्रभायां संख्येयाःशर्करामभायां,संख्येया अधःसप्तम्यां भवन्ति,अथवा चत्वारो रत्नपभायां संख्येयाः शर्क राप्रभायां संख्येया वालुकाप्रभायाम् एवमधःसप्तमी पृथिवीपर्यन्तं कल्पनीयम् , एवं पञ्च, षट्, सप्त, अष्ट, नव, दश, संख्येयाः रत्नप्रभायां संख्येया शर्करामभायां संख्येया वालुकाप्रभार्या भवन्ति, 'जाव' इत्यादि-यावत्-अथवा संख्येया रत्नप्रभायां संख्येयाः शर्क राप्रभायां संख्येयाः राप्रभा में और संख्यात नारक धूमप्रभामें होते हैं, अथवा तीन नारक रत्नप्रभा में, संख्यात नारक शर्कराप्रभा में और संख्यात नारक तमः प्रभा में होते हैं, अथवा-तीन नारक रत्नप्रभामें, संख्यात नारक शर्कराप्रभा में और संख्यात नारक अधःसप्तमी पृथिवी में होते हैं अथवा चार नारक रत्नप्रभा में, संख्यात नारक शर्कराप्रभा में और संख्यात नारक वालुकाप्रभा में होते हैं, इसी प्रकार से अधासप्तमी पृथिवी तक कहना चाहिये, इसी तरह से पांच, छह, सात, आठ, नौ, दश और संख्येय-संख्यात तकका कथन भी रत्नप्रभा पृथिवीमें करना चाहिये और इस तरह से पांच, छह, सात, आठ, नौ, दश और संख्यात नारक से रत्नप्रभा पृथिवी में होते है, संख्यात नारक शर्कराप्रभा पृथिवी में होते हैं और संख्यात नारक वालुकाममा पृथिवी में होते हैं इत्यादि । इसी तरह से यावत् अथवा संख्यात नारक रत्नप्रभा સંખ્યાત નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારક શર્કરા પ્રભામાં અને સંખ્યાત નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારકે શર્કરામભામાં અને સંખ્યાત નારકે તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. અથવા ત્રણ નારકે રત્નપ્રભામાં, સંખ્યાત નારકે શર્કરામભામાં અને સંખ્યાત નારકે અધાસપ્તમીમાં ઉત્પન્ન થાય છે. અથવા ચાર નારક રત્નપ્રભામાં, સંખ્યાત નારકે શર્કરપ્રભામાં અને સંખ્યાત નારકો વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે રત્નપ્રભા અને શર્કરામભા સાથે પંકપ્રભાથી અધઃસપ્તમી સુધીની પૃથ્વીને એગ કરીને બીજાં ચાર ભંગ કહેવા જોઈએ.
એજ પ્રમાણે પાંચ, છ, સાત, આઠ, નવ, દસ અને સંખ્યાત પર્યન્તનું કથન પણ રત્નપ્રભા સાથે ઉપરના ક્રમપૂર્વક થવું જોઈએ. અને આ રીતે પાંચ, छ, सात, मा8, नव, इस भने सध्यात ना२४ २त्नप्रभामा उत्पन्न थाय छ, સંખ્યાત નારક શર્કરા પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ કથન થવું જોઈએ.
म २७
श्री. भगवती सूत्र : ८