Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११४
भगवतीसूत्रे भवति इति सूचयन्नाह-' जाव अहवा चत्तारि सक्करप्पभाए. एगे अहेसत्तमाए होज्जा' यावत्-अथवा चत्वारश्चत्वारः शर्करामभायां भवन्ति एकैकस्तु वालुकानारक पंकप्रभा में उत्पन्न होते हैं २, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो नारक धूमप्रभा में उत्पन्न होते हैं ३, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो नारक तमः प्रभा में उत्पन्न होते हैं ४, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो नारक अधः सप्तमी में उत्पन्न होते हैं ५, चतुर्थविकल्प जो ४-१ रूप हैं-उसकी अपेक्षा कथन इस प्रकार से है-अथवा चार नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और एक नारक वालुकामभा में उत्पन्न होता है १, अथवा चार नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और एक नारक पंकप्रभा में उत्पन्न हो जाता है २, अथवा चार नारक शकराप्रभा में उत्पन्न हो जाते हैं आर एक नारक धूमप्रभा में उत्पन्न होता है ३, अथवा चार नारक शकराप्रभा में उत्पन्न होते हैं और एक नारक तमःप्रभा में उत्पन्न होता है ४, अथवा चार नारक शकराप्रभा में उत्पन्न होते हैं और एक नारक अधःसप्तमी पृथिवी में उत्पन्न होता है ५, इस प्रकार से ये शर्कराप्रभापृथिवी की प्रधानता करके ४ विकल्पों की अपेक्षा २० भंग होते हैं यही वात (जाव अहया चत्तारि सकरप्पभाए एगे अहे અથવા ત્રણ નારકે શર્કરા પ્રભામાં અને બાકીના બે નારકે ધૂમપભામાં ઉપન્ન થાય છે. (૪) અથવા ત્રણ નારકે શર્કરા પ્રભામાં અને બાકીના બે નારકે તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે (૫) અથવા ત્રણ નારક શર્કરા પ્રભામાં અને બે નારકે નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે
હવે ૪–૧ ના ચોથા વિકલ૫થી બનતા પાંચ ભંગ પ્રકટ કરવામાં આવે છે–(૧) તે પાંચ નારકમાંના ચાર નારકે શર્કરાપભામાં ઉત્પન્ન થાય છે અને બાકીનો એક નારકે વાલુકાપ્રભ માં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ચાર નારક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીને એક નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) ચાર નારકે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે અને એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા ચાર નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીને એક નારક તમઃ પ્રભામાં ઉત્પન્ન થાય છે. (૫) ચાર નારકે શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે અને બાકીનું એક નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે શર્કરા પ્રભા પૃથ્વીની પ્રધાનતા લઈને ચારે વિક૯૫ના મળીને सुस २० मा मन छे, मे पात " जाव अहवा चत्तारि सकरप्पभाए, एगे अहे सत्तमाए होज्जा" २॥ सूत्रया २१ व्यस्त थ छे.
श्री. भगवती सूत्र : ८