Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०९ उ.३२ सू. ३ भवान्तरप्रवेशनकनिरूपणम् ११३ अथवाएकःशर्कराप्रभायां चत्वारोऽधः सप्तम्यां भवन्ति,एवम् अथवाद्वौ द्वौशर्कराप्रभायां त्रयस्त्रयस्तु वालुकाप्रभायाम् , पङ्कप्रभायां, धूनमभायाम् , तमायाम् , अधःसप्तम्यां च भवन्ति, एवम् त्रयस्त्रयः शर्करामभायाम् द्वौ द्वौ च वालुकामभाप्रभृतिषु पृथिवीषु भवन्ति ६, तथा-चत्वारश्चत्वारः शर्क राप्रभायां भवन्ति एकैकस्तु वालुकाप्रभादिषु ३, अथवा एक नारक शर्कराप्रभा में उत्पन्न हो जाता है और चार ४ नारक तमःप्रभा में उत्पन्न हो जाते हैं ४, अथवा-एक नारक शर्कराप्रभा में उत्पन्न होता है और शेष ४ नारक अधः सप्तमी पृथिवी में उत्पन्न होते हैं ५, अथवा दो नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और तीन नरक वालुकाप्रभा में उत्पन्न होते हैं १, अथवा दो नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और तीन नारक पंकप्रभा में उत्पन्न होते हैं २, अथवा दो नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और तीन नारक धूमप्रभा में उत्पन्न होते हैं ३, अथवा दो नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और तीन नारक तमः प्रभा में उत्पन्न होते हैं ४ अथवा दो नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और तीन नारक अधः सप्तमी पृथिवी में उत्पन्न होते हैं ५ तृतीय विकल्प की अपेक्षा से इस प्रकार का कथन करना चाहिये-अथवा तीन नारक शर्कराप्रमा में उत्पन्न होते हैं और दो नारक वालुकाप्रभा में उत्पन्न होते हैं १, अथवा तीन नारक शर्कराप्रभा में उत्पन्न होते हैं और दो બાકીના ચાર નારક તમભામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા એક નારક શર્કરામભામાં અને ચાર નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૨-૩ ના વિકલ્પવાળા પાંચ ભ ગા-(૧) અથવા બે નારક શર્કરા પ્રભામાં અને બાકીના ત્રણ નારક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા બે નારક શરામભામાં અને બાકીના ત્રણ નારક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) અથવા બે નારક શર્કરા પ્રભામાં અને બાકીના ત્રણ નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૪) અથવા બે નારક શર્કરામભામાં અને બાકીના ત્રણ નારક તમ પ્રમામાં ઉત્પન્ન થાય છે. (૫) અથવા બે નારક શર્કરા પ્રભામાં અને બાકીના ત્રણ નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
હવે ૩-૨ ના વિકલ્પના પાંચ ભાગે પ્રકટ કરવામાં આવે છે – (૧) અથવા તે પાંચ નારકમાંના ત્રણ નારો શર્કરામભામાં ઉત્પન્ન થાય છે અને બાકીના બે નાકે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૨) અથવા ત્રણ નારકે શર્કરા પ્રભામાં અને બાકીના બે નારકે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૩) भ० १५
श्रीभगवती. सूत्र: ८