Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टो० श० ९ उ० ३२ सू० ३ भवान्तरप्रवेशनकनिरूपणम् ९९ द्वादश, १२, शर्कराप्रभा पङ्कप्रभाभ्यां नव, शर्कराप्रभा धूमप्रभाभ्यां षट् ६, शर्कराप्रभा-तमःप्रभाभ्यां त्रयः ३, वालुकाप्रभा पङ्कप्रमाभ्यां नव ९, वालुकाममा धूमप्रभाभ्यां षटू ६, वालुकाप्रभा तमः प्रभाभ्यां त्रयः ३, पङ्कप्रभा धूमप्रभाभ्यां षट् ६, पङ्कप्रभा तमःप्रभाभ्यां त्रयः, धूमप्रभादिमिस्तु त्रयः, तदेव त्रिकसंयोगे पश्चाधिकं शतमेकम् १०५। चतुष्कयोगे तु पश्चत्रिंशत् ३५। एवं रीत्या सप्तानां त्रिषष्टेः पश्रोत्तरशतस्य, पञ्चत्रिंशतश्च मेलने ७+६३+१०५+३५=२१० दशाधिकशतद्वयं भवति ।। मू० ३ ॥ गुणित ६ विकल्प होते हैं। रत्नप्रभा और तमःप्रभा के साथ अधः सप्तमी पृथिवी का योग करने पर १-१-१ तीन विकल्प होते हैं । शर्कराप्रभा वालुकाप्रभा के साथ योग करने पर १२, शर्कराप्रभा के एवं पङ्कप्रभा के साथ योग करने पर ९, शर्करामभी और धूमप्रभाके साथ योग करने पर ६, शर्कराप्रभा एवं तमःप्रभा के साथ योग करने पर ९, वालुकाप्रभा और पङ्कप्रभा के साथ योग होने पर ९ वालुकाप्रभा और धूमप्रभा के साथ योग होने पर ६, वालुकाप्रभा और तमःप्रभा के साथ योग होने पर ३, पङ्कप्रभा और धमप्रभा के साथ योग होने पर ६, पङ्कप्रभा तमः प्रभा के साथ योग होने पर ३ और धूमप्रभादि के साथ योग होने पर ३, इस तरह त्रिक संयोग भने तमामा साथे सातभा पृथ्वीना योगथी १+१+१=3 Hiu मने छ.
શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા સાથે પછીની ૪ પૃથ્વીના વેગથી ૧૨ ભાંગા, શર્કરા પ્રભા અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીના પેગથી ૯ ભાંગા, શકરપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના પેગથી ૬ ભાંગા અને શર્કરા પ્રભા અને તમામભા સાથે સાતમી પૃથ્વીના યોગથી ૩ભાંગા બને છે. વાલુકાપ્રભ અને પંકપ્રભા સાથે પછીની ૩ પૃથ્વીઓને અનુક્રમે વેગ કરવાથી ૯, વાલુકાપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની ૨ પૃથ્વીના પેગથી ૬ અને વાલુકાપ્રભા અને તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીના પેગથી ૩ ભાંગા બને છે. - પંકપ્રભા અને ધૂમપ્રભા સાથે પછીની બે પૃથ્વીના વેગથી ૬ ભાંગ, પંકપ્રભા અને તમ પ્રભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ૩ભાંગ અને ધૂમપ્રભા તથા તમપ્રભા સાથે સાતમી પૃથ્વીના વેગથી ૩ ભંગ બને છે.
श्री. भगवती सूत्र : ८