________________
હઠી પેાતાનાં કિરણેા અંદર ખેંચી લઈ, પાતે પેાતાના સ્વભાવમાં-સ્વરૂપમાં સ્વરૂપાકાર થઈ રહે છે ત્યારે તે અભેદમાં પરિણમ્યા-અભેદ્યસ્વરૂપ થયા કહેવાય છે. આ અભેદ સ્થીતિમાં આત્મા નવીન ધન પામતા નથી અને પૂનાં બંધનાને નાશ કરી તેનાથી છુટા થઈ સદાને માટે અભેદ્યસ્વરૂપ–સ્વસ્વરૂપ-આનંદ સ્વરૂપ થઈ રહે છે. આ પ્રમાણે ભેદ્ય અભેદની વ્યાખ્યા ધ્યાનમાં રાખી સ્વસ્વરૂપે પરિણમવાની ટેવ પાડવી તે આત્માને લાભકારી છે. માકી વિશ્વની સાથે માયા સાથે અભેદ થવાનુ નથી અને થવા પ્રયત્ન કરતાં આત્માને લાભને બદલે નુકશાન વેઠવાનું પ્રાપ્ત થાય છે. વિશ્વમાં આત્માએ અનંત છે. જીવ એ આત્માના પર્યાય વાચક શબ્દ છે. જીવ એ જ શીવ થાય છે. આત્મા એ જ પરમાત્મા થઇ રહે છે. તે જીવયા આત્મા કથી મુક્ત આત્મા તે પરમાત્મા થાય છે.
કથી બધાયેલા
થતાં
તે જ
જીવ
યા
દરેક જીવેા પેાતાના હિતને માટે પેાતાની ઉન્નતિને માટે પેાતાના ઉદ્ધારને માટે પ્રયત્ન કરે છે અને પ્રયત્નના પ્રમાણમાં તેને ફાયદા મળ્યા વિના રહેતા નથી. એકની કરેલી મહેનતે બદલા ખીજને મળતા નથી એ જ મનુઅને પેાતાની જુદી હૈયાતિને અને પેાતાના કરેલા પુરૂપાના ફળનેા પુરાવેા આપે છે.
સ્વરૂપની અપેક્ષાએ બધા આત્મા સરખા છે. જેમ