________________ 28 આવ્યા ત્યારે કૌશલ્યા રેવા મંડયા. રામચંદ્રજી કહે મા! આ શું? અત્યારે તે તમારે ખુશી ખુશી થવાને અવસર કે “મારા પતિ પ્રસિદ્ધ યશસ્વી ઈક્વાકુવંશના રાજા દશરથ પિતાનું વચન પાળી શકે એમાં મારો પુત્ર અનુકૂળ થઈ જાય છે !" મા! ઈક્વાકુવંશને કઈ પણ રાજા બેવચન થયે નથી, એ કીર્તિ ટકાવી રાખવામાં તમારે દીકરે વનવાસનાં કષ્ટ પણ ઉપાડીને પિતૃવચન અખંડ રાખીને અનુકુળ થાય છે, તે તમારી જાતને ધન્ય માને, રેતી માતાને પુત્રરામે હસતી કરી દીધી. કેમકે ધર્મનું મૂળ વિનય છે, ને એને ધર્મને પાયે ગણી શકાય. આવા બધા પૂર્વ પુરુષે શું સમજતા હશે તે આવા ભગીરથ કષ્ટ સહર્ષ ઉપાડતા હશે? કહે, ધર્મને પાયે એ ધર્મને મર્મ છે. જય વીયરાય!” સૂત્ર શું કહે છે? ગુરુ-જન-વિનય ગુરૂજન પૂજા એ ધર્મને પામે છે. લલિત વિસ્તરા શાસ્ત્રમાં “જય વિયરાય !" સૂત્રના વિવેચનમાં હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે કે “ભવનિન્હેઓ " થી “પરથકરણ” સુધીના છ ધર્મ એ લૌકિક ધર્મ છે, અને “સહગુરૂગે તવણું– સેવણું” એ લેકેત્તર ધર્મ છે; તેમજ