________________ 73 હવે “મા પણ નિબુદ્ધિજજા.” કેમ કરાય એનું જ્ઞાન હેવા છતાં એ ચરણ-કરણની પ્રવૃત્તિ નહિ કરીને ફરીથી નીચે ડુબવાનું ન કરતે. વાંદરાને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા સ્વાનુભવથી જ્ઞાન થયું. ખ્યાલ આવી ગયે કે “હું પૂર્વે વૈદ્યના અવતારે લું રાખીને ડૂખ્યા, હલકા તિર્યંચના અવતારે ફસાઈ ગયે! તે હવે પાપપ્રવૃત્તિ બંધ કરી ધર્મપ્રવૃત્તિ કરું મુનિ પાસેથી ઉપદેશ સાંભળીને સંક્ષેપમાં ધર્મ રૂપ દેશાવકાશિક વ્રત આચર્યા કરવાનું સમજી લીધું એટલે હવે લાગી પડયે એમાં. જ્યાં બને ત્યાં થડા કે વધુ સમય માટે પ્રતિજ્ઞા–સંક૯પ કરીને ચોક્કસ જગાનું માપ રાખી એમાં નવકાર અરિહંતનું ધ્યાન કરે તે બેસે છે. ૧૦મા દશાવકાશિક વતમાં બાકીના 11 વ્રતને સમાવેશ કેવી રીતે? - - દેશાવકાશિક એક અનેરું વ્રત છે. આમ તે શ્રાવકના બાર વ્રતમાં દેશાવકાશિક વ્રત એ ૧૦મું વ્રત છે, પરંતુ એમાં અગિયારે વ્રતને સંક્ષેપ થાય છે, એમાં 11 વ્રત સમાય છે. કેમકે એમાં નિશ્ચિત કરેલ જગા બહારનું જગત સિરાવ્યું એટલે એમાં ચાલતી હિંસા જુઠ વગેરે પાપ સિરાવ્યા, અને વધારામાં પોતે નિશ્ચિત કરેલી જગામાં ય ધ્યાન