________________ 141 રહી. પરિગ્રહ-પરિમાણ એ પરિગ્રહની મૂછ તેડવા માટે છે, પરિગ્રહને ભયંકર લેખવા માટે છે. જે ધીખતી કમાણી ચાલુ જ રાખવી છે, તે એમાં પરિગ્રહને ભયંકર ક્યાં લેખે ? આ “ચરણ”ની જયણ. કરણની જયણઃ એમ “કરણ”ની જયણ એટલે અહિંસા વગેરે આઠ વ્રતની પિષક ધર્મકરણીઓમાં જયણ સાચવવાની. અર્થાત ધર્મકરણીઓને બાધ ન પહોંચે એવી સાવધાની રાખવાની. બાધ પહોંચાડે એવી પ્રવૃત્તિથી કે એવા નિમિત્તથી આઘા રહેવું એ જયશું કહેવાય. જયણા એટલે જતન, ધર્મનું જતન થાય, રક્ષા થાય, ધર્મને ભંગ ન થાય,એ એ પ્રયત્ન, એવી એવી સાવચેતી રાખવી જરૂરી છે, ને એને જયણું સાચવી કહેવાય. દા. ત. રેજ સવારે ઊઠીને સામાયિક કરે છે, તે આગલી રાતે મોડા સુધી વાત કરતા ન બેસવું એ જયણું કહેવાય. એ જયણા જે ન સાચવે તે સંભવ છે પછી ઊવામાં મોડા પડે એટલે મનને એમ થાય કે “હવે મોડું થયું છે, બીજા કામને વાંધે પોંચશે. માટે અત્યારે સામાયિક રહેવા દો એ તે સૂવાને નિયમિત સમય થાય એટલે વાતે વગેરે બંધ કરી સૂઈ જ જવાનું જેથી પ્રભાતની ધર્મક્રિયાઓ ન