________________ 225 સાથે ચારિત્ર પાળ્યું! જેના પ્રભાવમાં એ થોડા વખતમાં જ અવધિજ્ઞાન પામી જાય છે ! પ્રસંગ એવો બનેલે કે એ યુવરાજ પણામાંથી હજી હિમણું જ પાંગરતી યુવાનીમાં રાજા થયા છે, ત્યાં કોટવાળ એક ચેરને પકડી લાવી રાજાને નમીને કહે છે કે “આણે માલિકનું ખૂન કરી એના માલની ચોરી કરી એ ભાગતું હતું, પણ પછી અમારા 6 માલ સાથે પકડાઈ ગયે, તેથી અમે એને આપની પાસે હાજર કર્યો છે...” ખૂની ચેરને ભયંકર સજાઃરાજા જૈનેતર પંડિતેને પૂછે છે કે “આને ધર્મશાસ્ત્ર કેવી સજા ફરમાવે છે?” પંડિતે કહે “આણે ખૂન અને ચિરી બે ભયંકર ગુના કર્યા છે, તેથી આના આંખના ડોળા ફેડી નાખવા, કાન-નાક–જીભ કાપી નાખવા, પછી હાથપગ છેદી નાખવા, અને પછી એના જીવતરને નાશ કરે, એ સજા હે; પરંતુ એ પહેલાં આખા નગરમાં એને કદર્થનાથી ફેરવવાને અને શેરીએ શેરીએ અને રસ્તે રસ્તે જાહેર કરવાનું કે “આણે આવા ગુના કર્યા છે અને હવે એને આવી આવી સજા કરવામાં આવશે. માટે હવે બીજે પણ જે કઈ આવા ગુના કરશે, એની આ ભયંકર દશા કરવામાં આવશે.”