________________ હું બેલાવવા લાયક હેત તે એ ઘર મૂકી ચારિત્ર લઈને જંગલમાં રખડવા શું કામ જાત? ઘરવાસની સહેલસપાટી મૂકીને ગામેગામ એકલા વિહરવાના કષ્ટ શું કામ ઉપાડત? માટે હું બેલાવવા લાયક ને મેહ કરવા લાયક છું જ નહિ. આ જગતમાં કેઈજ કેઈને બેલાવવા લાયક અર્થાત મેહ કરવા લાયક નથી; કેમકે કેઈજ મારું પિતાનું છે જ નહિ. બધા જ મારે પરાયા છે.” આમ અન્યત્વ ભાવનામાં ચડ્યા. આ શું કર્યું? દાન-શીલ–તપ–ભાવના એ ચાર પ્રકારના ધર્મમાંથી છેલી ભાવના ધર્મની સાધના હાથમાં લીધી. તે બસ, હવે એજ ભાવના અત્યંત કર્તવ્ય બનાવી, તે એમાં જ મન ચેટી ગયું ચેટી ગયું એવું, કે એની જ ધારા આગળ વધી ! “જગતમાં બધું જ મારાથી અન્ય છે' એ સૂત્ર ઉપર વિચારધારા ચાલી તે એમાં બધા”માં પિતાના પુત્ર–પિત્રાદિ પરિવારના મેહ ઉપરાંત સંપત્તિ વગેરેના મેહ-આસક્તિ-આકર્ષણ તે નીકળી જ ગયા, વધારામાં પિતાની કાયા કાયાની શાતા-સુખશીલતા, યાવત્ પિતાના અહંવ સુદ્ધાં પરના મેહ-આસક્તિ-આર્ષણ નીકળી ગયા ! એટલે ઝટ