________________ ર૭૫ પૂર્વભવના ધર્મના મથી સુદર્શનને કેટલા ધર્મસત્ત્વ? : ત્યારે જુએ, આટલા ભયંકર કષ્ટ વચ્ચે ધર્મજેમ ધર્મસવ ખૂબ જાળવેલું-વિકસાવેલું છે, તેથી એનું પરભવે ઈનામ કેવુંક ઊંચુ મળ્યું ! સુદર્શન શેઠના ભવમાં (1) શ્રીમંતાઈ છતાં દર ચૌદશે પિષધ કરવાનું ધર્મ સત્વ! (2) એમાંય ગામ બહાર શુન્ય ઘરમાં રાત્રિના પષધ પ્રતિમાનું સવ! (3) વળી મિત્રની પત્નીએ એમને પ્રપંચથી ઘરે બોલાવી ભેગ માટે લલચાવ્યા, તે જરાય ન લલચાવાનું ધર્મસવ! () તથા અભયારાણીએ પણ ફસાવી એમજ લલચાવ્યા, તે ય ન લલચાવાનું ધર્મસવ! આ બ્રહ્મચર્યનું સત્વ! અને પછી (5) રાણીએ ખોટે આપ ચડાવી પકડાવ્યા, રાજાએ શૂળીની સજાને ડર દેખાડી શેઠને ખુલાસે કરવા કહ્યું, છતાં પિતાના ખુલાસાથી રાણુ બિચારી પર મેટી સજા આવી પડે તેથી મૌન રહી અહિંસા વધાવી લેવા સુધીનું સત્ત્વ !