________________ 229 ભલે જાએ, પરંતુ મારા હૃદયમાંથી જિનપ્રવચન ન જાઓ; કેમકે એજ ભારણ-સમર્થ છે, પરમપદસાધક પરમાર્થ છે, અનંત ભાવસંપત્તિનું સંપાદક છે.? આમ જ્યાં કાયાના કુરચા વધાવી લેવાની તયારી હેય ત્યાં હવે દેવતા શું કરે? જુએ છે કે આને ચાવી ખાઉં ને આ ખતમ થઈ જાય તે ચે પિતાના જૈનધર્મની શ્રદ્ધા ન મૂકે. છતાં વધુ ચકાસવા વહાણ સાથે ડુબાડી દેવાની ધમકી આપીને વહાણને આકાશમાં સાત તાડ જેટલું બહુ ઊંચે લઈ જઈ હવે ત્યાંથી સીધું નીચે પટકવાની ધમકી આપે છે. પરંતુ મહાન સમકિતી ધર્માત્મા અહંન્નક અડેલ છે, બાહ્ય સર્વસ્વ ગુમાવવાની તૈયારી છે, માત્ર જૈન ધર્મની શ્રદ્ધા ગુમાવવા તૈયાર નથી. કઈ સમજ પણ ધર્મ ખાતર સર્વસ્વ જતું કરવાની તૈયારી? - આ બધા શું સમજી બેઠેલા હશે કે આવી સર્વસ્વનાશની આપત્તિ આનંદથી વધાવી લે છે! પણ ધર્મ જાતે કરવા તૈયાર નથી ! આ જ કે આવી ધર્મ પરીક્ષાની આપત્તિ સિવાય પણ એવા કર્મસંગે કેઈ અકસ્મા–ઘટના બની જાય તે સર્વસ્વનાશ કયાં નથી થતો? ત્યારે એમાં તે હાથમાં પછી કશું રહેતું નથી, જ્યારે અહીં તે