________________ 270 ' (1) ધર્મશ્રદ્ધા આત્મામાં આટલા સર્વસ્વના ભેગે ટકાવી એ દીર્ઘ પરલેક માટે આત્મામાં સ્થિર થઇ જાય છે અને (2) સર્વસ્વ ભેગ આપવામાં આત્માના શુભ અધ્યવસાય ખૂબ ઊંચા હોય છે, તેથી (3) ઉચ્ચ પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થાય છે. (4) ધર્મની ટેક રાખવામાં મનના અધ્યવસાયે સારા, તેથી શુભ સંસ્કારને વારસે ઊભે થાય છે. ત્યારે (5) અહીં પણ ધર્મના આકર્ષણ અને ધર્મની ટેક જાળવવાથી મન મસ્ત અને જીવન આનંદમય બને છે. તે આ બધી આ લેક પરક બંનેમાં સારી સ્થિતિ જોઈને એ મૂકી દુન્યવી વસ્તુમાં શું કામ લલચાય ? - દેવતા હારે છે - અહંન્નક શ્રાવકને અણનમ જોઈ દેવતા સ્તબ્ધ થઈ જાય છે!- “અહે! દેવતાઈ તાકાતને મહાત કરનારી આ માનવીય તાકાત! !" દેવતા આકર્ષાઈ જાય છે! જુએ છે કે આ મહાન શ્રાવક કાંઈ એની ધર્મશ્રદ્ધાથી ડગે એમ નથી. ઈદ્ર કાંઈ માલ જોયા વિના એમ ને એમ પ્રશંસા ન કરી હોય....” વના