________________ (3) અનકને નિરાશ ભાવ - અહિંન્નક શ્રાવકના સમ્યક્ત્વની દઢતાથી ઈદ્ર પ્રશંસા કરી. એક દેવતાથી આ સહન થયું નહિ, ને પરીક્ષા કરવા આવ્યો અન્નક વહાણમાં માલ ભરીને પરદેશ વેપાર અર્થે જઈ રહ્યો હતે. ત્યાં દેવતાએ એને જૈન ધર્મની શ્રધ્ધા મૂકી દેવા કહ્યું. અહંન્નક કહે “એ કદાપિ ન બને.” દેવતાએ મેટા પિશાચનું રૂપ કરી મેટા ગુફા જેવા મેંઢામાં કરવતી જેવા દાંત વચ્ચે અહંન્નકને આખે ને આખે ગળી ચાવી ખાવાની ધમકી આપી. અહંન્નકની અદભુત ભાવના : મહા શ્રાવક અહંન્નક સાગાર અનશન કરી લઈ કાઉસગ્ગ ધ્યાનમાં રહી, ભાવના ભાવે છે - __'एसेव निग्गथे पवयणे भठठे समठठे परमठठे सेसे सव्व खलु अणठठे अणिठठे।' આ નિન્ય સાધુધર્મપ્રધાન જિનપ્રવચન જ મારે ઈષ્ટ છે, સમર્થ છે, પરમ શ્રેષ્ઠ વસ્તુ છે. બાકી બધું અનર્થ રૂપ અને મને અનિષ્ટ છે.” શું કર્યું આ ભાવનામાં પોતાનું માત્ર વહાણ-માલસામાન જ નહિ, પરંતુ પિતાની કાયા સુદ્ધાને અનર્થરૂપ લેખી, એ બધું જાય તે બલા ગઈ એમ ભાવે છે. એટલે? “આ બધું અનર્થરૂપ જાઓ તે