________________ ધર્મમાં નિરાશસભાવ રાખવાથી બાહ્ય સંપત્તિને ધર્મની હેઠ માને, ને ધર્મમાં જેમ વધે. , નિરાશસભાવ અને રેમવાળે ધર્મ પાસે હોય પછી દુનિયાના સુખસાધન તુચ્છ લાગે અને દુન્યવી આપત્તિ ય કેાઈ વિસાતમાં ન લાગે, સુખ-દુઃખમાં દુબળા ન પડાય. આપણુ પાસે નિરાશસભાવ અને એવું ધર્મનું જેમ નથી તેથી દુન્યવી સુખ–દુઃખમાં દુબળા પડીએ છીએ. (4) સુદર્શનજીવ-નોકરને નિરાશસભાવ : પેલા શુળીનું સિંહાસન થનાર સુદર્શન શેઠના પૂર્વ ભવે એમના જીવ નેકરની હકીક્તની ખબર છે ને? જંગલમાં મહાત્મા પાસેથી એક માત્ર “નમે અરિહંતાણું” પદ મળેલું, અને શેઠનાં સમર્થનથી એના પર અતીવ શ્રદ્ધાવાળ બને. તેથી રાત-દિવસ એની રટણ લગાવેલી તે એ રટણાથી એને જનમ-મરણના અંત સિવાય કશું જોઈતું નહતું. નિરાશસભાવે માત્ર એ પદની રટણુને ધર્મ સેવતે, તે એનાથી એનામાં ધર્મનું જેમ એવું જોરદાર હતું કે પછી એને દુન્યવી સુખ-સમૃદ્ધિ ય જોઇતી નહોતી, તેમજ મરણાન્ત કષ્ટ આવ્યું તે એ દુખ પણ એને વિસાતમાં નથી. - નદી તરી જવા નદીમાં એણે ઊંચી ભેખડ પરથી ઝંપે માર્યો છે, એમાં નદીની અંદરમાંના ચિટકેલા