________________ 25o પર દિલ ગદ્દગદ થયું ભીનું ભીનું થયું એ ગદગદ ભાવ. આ સાથે ધર્મસાધનામાં, (3) નિરાશસભાવ રાખો. અર્થાત્ ધર્મના ફળમાં દુન્યવી લૌકિક વસ્તુ મળવાની કોઈ જ પૃહા નહિ રાખવાની. મહાન લેટેત્તર ફળ અને અણચિંત્યા લૌકિક ફળને આપનારા ધર્મને મનમાન્યા તુચ્છ લૌકિક ફળ માટે વેચે નહિ. તેમજ, (4) ધર્મસાધના વખતે આહારાદિ 10 પાપસંજ્ઞા ઊઠવા ન દે. ધર્મમાં નિરાશં ભાવ ધર્મમાં નિરાશસભાવ કેમ આવે? - આમાં જે નિરાશસભાવ રાખવા કહ્યું, એ લાવવા માટે હંમેશા ખાસ આ વિચારવાનું છે કે “એવા અચિંત્ય લૌકિક લે કેત્તર ફળ આપનાર ધર્મ પાસે તુચ્છ લૌકિક ફળ માગી લેવું એમાં (1) ધર્મનું ગૌરવ હણીએ છીએ, અને (2) ધર્મ કરતાં દુન્યવી વસ્તુને વધુ મહત્વ આપીએ છીએ. (1) ધર્મ તે માટે ચક્રવર્તી છે. ચક્રવર્તીની કઈ સેવા કરે એને પ્રસન્ન કરે, એને ચકવર્તી ન ધારેલું ઈનામ આપવાનું હોય છે, પરંતુ માણસ પોતે જ જે