________________ ર૪૯ સાથે રહ્યો અને અંતકાળે મને છૂટે પાડ?” એ વિચાર આવવા પર તરત જ આ વિચાર કરવાનું પિતાનું અહત્વ મૂકી દીધું. પ્રભુ તે વીતરાગ હિતા એમને 30 વરસ સાથે રહેનારે શું, કે નહિ રહેનાર શં, કેઈના ય ઉપર રાગ કે દ્વેષ નહિ; તે હું કેમ રાગમાં ફસાઈ બેઠે છું? મારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રાગે ય નથી, ને દ્વેષ પણ નથી, તે શા માટે હું રાગાદિનું અશુદ્ધ સ્વરૂપ પકડી બેઠે છું? એમ શુદ્ધ આત્મસ્વરૂપના ચિંતનમાં ચડી ગયા. એ ચિંતન કેવુંક અત્યન્ત કર્તવ્ય બની ગયું હશે કે એમાં હવે પણ પ્રભુએ આઘે કાઢતાં શેડું કહેવું તે જોઈએ ને?” એ કશે બીજો વિચાર જ પેસવા દીધું નહીં, તે એ શુદ્ધ સ્વરૂપનું ચિતન શુકલધ્યાન સ્વરૂપ બના ગયું! ને કેવળજ્ઞાન અપાવનારું બની ગયું...! ધર્મસાધનામાં અતિ જરૂરી સાધનફરીથી યાદ કરે, ધર્મસાધના (1) આવી અત્યંત કર્તવ્ય માનીને કરો, એમાં અહોભાવ જાગતે રાખે શી રીતે? ભિખારીને અપૂર્વ નિધાન મળ્યા પર અહોભાવ થાય એ રીતે અહોભાવ મનમાં લાવ્યા કરે. સાથે, (2) સાધનામાં ગદ્દગદ ભાવ લાવે, એ પણ જેમ પિલા ભિખારીને અણચિંત્યે મહાનિધાન મળી ગયા