Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 265
________________ . 263 ચિત્તની સમાધિ ગઈ. મરણ વખતે સમાધિ જોઈતી હોય તો અત્યારથી એની તૈયારી રાખે, તૈયારી આ કે વૈભવ-વિષયનું મનમાં મહત્વ તદન મારી નાખવું, એને આકર્ષણઆનંદ-પક્ષપાત પડતા મૂકવા જવલંત વૈરાગ્ય રાખે તે જ આ બને. ત્યારે એ પણ સમજી રખે કે સાચી અરિહંતભક્તિ વૈરાગ્યવાળી જ હોય, દુન્યવી વૈભવ-વિષય-માનસન્માન પ્રત્યે ઝેરની દષ્ટિવાળી હેય. શેક્યને એરમા પુત્ર, એમ ધર્મીને વૈભવવિષય: તેથી જ ભક્તિના બદલામાં એ કશું છે નહિ, અરે! વૈભવ-વિષયે મળી જાય તે ય એથી ભક્તિ લેખે લાગી, સફળ થઈ, એમ માને નહિ. અરિહંતની ભક્તિવાળે એટલે કે અરિહંતને ભક્ત તે દુન્યવી વૈભવ-વિષયને વિટંબણ રૂપ દેખે કેમકે એ બધા અરિહંતને અને અરિહંતભક્તિને ભુલાવનારા છે. શેક્યને એરમાર્યો માટે દીકરે વિટંબણું રૂપ લાગે છે, કેમકે એ જુએ છે કે “આની આગળ મારા દીકરાનું મહત્ત્વ નથી રહેતું.” એમ અરિહંતને ભક્ત જુએ છે કે “આ વૈભવ-વિષયે. આગળ મારા અરિહંતનું એટલું મહત્વ નથી રહેતું.

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284