________________ 265 - ભગવાને ધર્મ અને વૈભવવિષયે, બંનેમાં આનંદ ઉપદે હેત, તે આ દીકરા વૈરાગ્ય પામત? વૈરાગ્ય શું, અરિહંતની સાચી ભક્તિ કે સાચે ધર્મ પણ ન પામત. - ભક્તિ અને ધર્મના મૂળમાં બૈરાગ્ય જોઈએ માટે “જય વિયરાય” સૂત્રમાં પહેલી માગણી ભવનિર્વેદની મૂકી, ભવવૈરાગ્ય-વિષયવૈરાગ્યની મૂકી, પછી એના પર માર્ગોનુંસારિના અર્થાત્ તત્તાનુસારિન ઈષ્ટફળ સિદ્ધિ વગેરે મૂક્યા. વળી ભવનિર્વેદથી માંડી પરWકરણ સુધીની પહેલી છ માગણીને લૌકિક ધર્મ લૌકિક સૌંદર્ય કહી, પછી “સુહગુરુગે, તન્વયણ સેવણ” રૂપ લકત્તર સૌંદર્ય, લકત્તર ધમ મૂ; અને એ સૂચવ્યું કે ભવનિર્વેદ વગેરે લોકિક ધર્મ પ્રાપ્ત કર્યો હોય જીવનમાં ઉતાર્યો હેય એ જ લોકેનર ધર્મને અધિકારી છે. સહ ગુરુ જેગ' એટલે શુભ ગુરુ યાને ચાસ્ત્રિસંપન્ન ગુરુને રોગ અને “તવયણ સેવણું” અર્થાત્ તદુવચન ગુરુવચનની આરાધના, આ બે કોત્તર ધર્મ છે. એના પાયામાં ભવનિવેદ છે, વિષયવૈરાગ્ય છે. વિષયવૈરાગ્ય એટલે “વિષયે સુખઆનંદનું સાધન નહિ, પણ વિટંબણું રૂપ છે, અનંત દુઃખનું સાધન છે. એવી એના પ્રત્યે ઝેરની દષ્ટિ.