________________ 259 જીવનમાં અરિહંતભક્તિ સર્વેસર્વા એટલે? ભકિતની આગળ દુન્યવી સમૃદ્ધિ–વૈભવ-સત્તા-ઠકુરાઈ– માનમકશું જ વિસાતમાં નહિ. ભગવાનની ભક્તિ કરીને આમાનું શું જોઈએ છે? કશું જ નહિ. જોઈતું નથી, પણ મળી ગયું છે તે આનંદ શેમાં છે? રાજ્યન્દ્રિ–માનપાનમાં? કે અરિહંતભક્તિમાં? તે કે અરિહંતભક્તિમાં આનંદ. કહેશે,ધર્મ અને સમૃદ્ધિ બંનેમાં આનંદ કેમ નહિ? ભક્તિ અને ભક્તિનું ફળ સમૃદ્ધિ, બંનેમાં આનંદ કેમ નહિ? - * પ્ર– બંનેમાં આનંદ ન રાખી શકાય ? ઉ– આ પ્રશ્ન પૂછીને અરિહંતભક્તિ અને દુન્યવી સમૃદ્ધિ બંનેને એક હરોળમાં મૂકે છે, તેથી અરિહંતભક્તિની જોડે રદ્ધિ-સંપત્તિ–માનપાન ભુલાતા નથી! એને ય નંબર રાખવા જોઈએ છે! એ સૂચવે છે કે હજી મન પરથી આને પક્ષપાત ઊત નથી, અને અરિહંતભકિતથી મેળવવા લાયક રાજ્યઋદ્ધિસંપત્તિ–માનપાન લાગ્યા છે ! પણ ખબર નથી કે ઋદ્ધિ સંપત્તિ અને માનપાન તે ભવના ફેરા