________________ 25 દેવી કહે “આ તે તારી ભક્તિની ધગશે ભક્તિની પ્રતિજ્ઞાએ તારી કસોટી કરી, પણ રેજ રેજ ડી જ કટી આવે છે? બાકી હં દેવતા છું, દેવનું દર્શન નિષ્ફળ જાય નહિ, માટે ભક્તિના બદલામાં દુનિયાનું ગમે તે સારું કશું માગી લે, રાજ્યપાટ, ખજાને દેવપાલને દેવીને પડકારઃ પ્રભુભક્તિ એ ઐરાવણ હાથી, ખજાને એ ગધેડે - દેવપાલ કહે “તું મને શું લલચાવે? તું તે મને મારો ઐરાવણ હાથી વેચીને ગધેડે ખરીદી લેવા લલચાવી રહી છે. તું જાણે છે ખરી કે તું જે કાંઈ રાજ્યપાટ ખજાને વગેરે આપે એ ગધેડા તુલ્ય છે, જ્યારે મારે પ્રભુભક્તિ એ ઐરાવણ હાથી સમાન છે. એને હું વેચું? પ્રભુભક્તિના બદલામાં મારે કશું જોઈતું નથી, ઊંચી ઊંચી ભક્તિ જ જોઈએ છે. મારે તે આ જન્મારે પ્રભુભક્તિથી પાવન થઈ ગયું છે, સુશોભિત બની ગયે છે! માનવજનમ કાંઈ રાજ્યપાટ કે હીરા માણેક વગેરેના ખજાનાથી પાવન ન થાય, ભિતે ન થાય. જીવનની શભા પ્રભુભક્તિ છે, દુન્યવી માલ–ખજાના નહિ.” : દેવી શું કહે? હાથ જોડયા! દેવપાલની શિક્તિ પર વિશેષ વારી ગઈ. એ કહે છે -