________________ રરર . * જિનશાસન પણ મળી ગયું, છતાં મારામાં ક્ષમાનમ્રતા–ત્રી–વૈરાગ્ય વગેરે ગુણોનું દેવાળું? દાન–શીલ વગેરેની આંતર પરિણતિનું દેવાળું?” આવી હૈયા વધી અફસેસી જ જે નહિ, પછી એ ગુણે માટે ચાહીને જોરદાર નિર્ધાર અને પ્રયત્ન શાના થાય? એ તે અત્યારસુધી જે કામ-ક્રોધ-લેભ, મદ-મત્સર, અને મેહમાયા વગેરેમાં ડખ્યા રહ્યા, ને એ જ ચાલે છે ચાલ્યા, એ હજી પણ ચાલુ! ત્યાં પછી દેવ-દર્શનપૂજા, દયા, દાન, નવકાર-સ્મરણ, સંયમ, વગેરે ધર્મસાધના અપૂર્વ નિધાનરૂપ શી રીતે લાગે? અને એમાં દિલ ગદ્દગદ શાનું થાય? ધર્મ બિન્દુ શાસ્ત્ર કહે છે કે શ્રાવકને ધર્મ ધનબુદ્ધિ.” શ્રાવક ધન-માલ-મિલકતને સાચી સંપત્તિ ન સમજે, પરંતુ ધર્મને જ સાચી સંપત્તિ સમજે. એની બુદ્ધિમાં ધર્મ જ સંપત્તિ તરીકે જડાઈ ગયે હોય એટલે જ જે પાસે ધર્મ નથી પણું બાહ્યી ધન અને જે પાસે બાહા ધન એટલું નથી, એની તંગી છે, છતાં પાસે જે ભરપૂર ધર્મસુકૃત અને સગુણ તથા ધર્મસાધનાઓ છે, તે પિતાની વાતને સંપત્તિમાન શ્રીમંત સમજે.