________________ 228 જાગેલી, કે તેથી સંયમ–જીવન પર ભારે ગદ્દગદ ભાવ સાથે અહિંસા તપ બ્રહ્મચર્ય વગેરેની ભારે ગદ્ગદ ભાવ સાથે સાધના કરે છે! અને એને પ્રભાવ કે પડે કે ચેડા જ વખતમાં એમને અવધિજ્ઞાનાવરણ કર્મ તૂટી અવધિજ્ઞાન પ્રગટ થયું !... ગદગદ ભાવ સાથેની ધર્મસાધનાની આ તાકાત છે કે આવરણ કર્મોના ઢેર તેડી નાખે !! ત્યારે સુદત્ત રાજષિને થોડા જ વખતમાં અવધિજ્ઞાન થાય, આ ઓછો પ્રભાવ છે? સંયમ–સાધનામાં ભારે ગદગદ ભાવને એ પ્રભાવ. એ એમ આવ્યો કે “અહો ! અહા ! આ સંયમ કેવું ઘેર પાપમય સંસારી જીવનથી બચાવી લેનારું! કેવું તારણહાર!” આમાં ગર્ભિત છે સંસાર પ્રત્યે અને પાપિ પ્રત્યે ભારે નફરત; તેથી સંયમ પર ભારે અહંભાવ અને ગદ્દગદ ભાવ આવે છે. બંધક મુનિની ગદગદભાવે સાધના - બંધક મુનિને પાપ, વિષયે અને કષા પર ભારે નફરત ભાવ હતું એટલે એ પાપથી બચાવી લેનારા સંયમ પર ભારે અહોભાવ હતું તેમજ રાજાના મારા દ્વારા પિતાની ચામડી ઉઝરડાતાં એમણે કષાયને મચક ન આપી, પણ સંયમ ભાવ મજબૂત પકડી રાખે, અને એમાં ઊંચા શુકલ ધ્યાન પર ચઢી કમ