________________ રર૭ ઘેર ત્રાસ સાંભળીને તમારું હદય ન કપને? કેમકે પરમાધામી ન્યાય ચૂકવે છે એવું જ માને ને? ભયંકર ત્રાસ ભેગવી રહેલ નરકના જીવ પર દયા ન આવે ને? જે હદય ન કરે અને દયા ન આવે તે તમારું હૈયું કેટલું નિષ્ફર? આપણે આપણી જાતને વિચાર કરવાને છે. સુદત્ત રાજા ચેરની સજા સાંભળીને કંપી ઊઠયા, ને એથી વૈરાગ્ય પામી રાજ્ય છેડી દીધું, તે રાજ્ય રંડાયું નહિ. સંસાર કદી રંડાયે નથી. જગતમાં સુદત્ત રાજાની દીક્ષાથી અનર્થ અનર્થ ન મચી ગયે. જગતને-સંસારને તે એક ધણી ગયે તે બીજે ધણું મળે. ઉલટું સુદર રાજા આ રીતે પણ વૈરાગ્ય પામી સાધુ થયા, તે જાતનું કલ્યાણ સાધવા સાથે બીજા કેટલાય જીને કલ્યાણ સાધવામાં સહાયક થયા ! કેવી મજા છે દીક્ષામાં! સુદત્ત મુનિવરની ગદગદભાવે સંયમસાધનાને પ્રભાવ : આપણી વાત આ ચાલે છે કે પાપ અને મેહમાયા પર નફરત જે જોરદાર થાય, તે ધર્મસાધનામાં ગદ્ગદભાવ જેરદાર આવે. સુદર મુનિવરને આ થાય છે. એમને રાજવીપણાના અઢળક પાપ અને સંસારવાસને અપાર પાપ પ્રત્યે એટલી બધી નફરત