________________ 229 : તેડી નાખ્યા! તે કેવળજ્ઞાન અને મેક્ષ પામી ગયા! કપાસ પર ભારેમાં ભારે નફરત ન હેત તે અહીં ચામડી ઉતરાતાં કષાય સેવાઈ જવાને પૂરે સંભવ હતો. સંયમ પર ભારે અહંભાવ ન હેત તો અહીં આવી ધરાતિ ઘેર ત્રાસ-વેદનામાં સંયમભાવ ચૂકાઈ જવાને સંભવ હતા. મૃગાવતીજી સાથ્વીને પ્રમાદ થયા પર ભારે નફરત છુટી, અને સંયમ–અપ્રમત્ત ભાવ પર ભારે અહોભાવ ઊભું થઈ ગયે! તે ત્યાં એમણે ક્ષપક શ્રેણી માંડી ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન લીધું! અણિકાપુત્ર આચાર્ય મહારાજ ડેલડલ થતા નાવડાને માણસે દ્વારા આકાશમાં ફેંકાતા, અને ત્યાં વૈરી દેવતા વડે ભાલે વિધાતાં, એમને પિતાના શરીર , પર ભારે નફરત છુટી કે “અરે! આ મારું શરીર કેવું ગેઝારું કે નાવડાના માણસેને અને આ ભાલે વધનાર જીવને પાપમાં નિમિત્ત થઈ રહ્યું છે. તેમજ નીચે પાણીના અસંખ્ય જેને લેહીથી મરણના ત્રાસ આપવામાં નિમિત્ત થઈ રહ્યું છે!' સ્વશરીર બીજાને પાપમાં અને દુઃખમાં નિમિત્ત થતું હોવાથી એના પ્રત્યે થતી નફરતના લીધે જિનશાસન અને એના સંયમ પર ભારે ગગદતા વધતાં એમાં એવા એકાકાર થઈ ગયા કે ત્યાં જ કેવળજ્ઞાન પામી મેક્ષ પામી ગયા!