________________ અહંન્દ્ર પરથી પણ આસક્તિ ઊઠી જઈને અનામત ગમાં ચડી વીતરાગ થયા ! કેવળજ્ઞાન પામ્યા ! વાત આ છે પ્રભુપૂજામાં કે બીજી ધર્મસાધનામાં લચબચ ગદ્ગદભાવ જેટલું જોરદાર, એટલી શુભ એ સાધનામાં ગદગદભાવ માટે દુન્યવી મેહ-માયા પર ભારે નફરત ઇએ. તે જ પ્રભુ-દર્શન-પૂજાદિ ધર્મસાધના મળતાં હરખને પાર ન રહે! હરખથી હૈયું રડું રડું થઈ જાય! અપૂર્વ હર્ષની એ ગદગદતા છે. પેલા ભિખારીને પિતાના સગ-પરિસ્થિતિ સાથે કશો મેળ ન બેસે એવી આ નિધાનપ્રાપ્તિની ઘટના, અસંભવિત એવી અને અચાનક કલપના બહારની બની આવેલી જોઈ દિલ ગદ્દગદ થઈ જાય છે! કમનસીબ ભિખારીને બે પૈસા મળવા મુશ્કેલ ત્યાં રત્ન ભરેલે ચરુ મળી જાય, એ ધારણ અને સંભવિતતા બહારની વસ્તુ લાગે છે માટે ગદગદતા આવે છે. ભિખારીની સાથે જીતની તુલના: બસ, આપણું ધર્મસાધનામાં આવી ગદ્દગદતા લાવવી હોય તે આ ઉપાય છે કે ભિખારીને પિતાની તદ્દન નિર્ધન સ્થિતિ અને ભારે ભાગ્યહીનતા સાથે