________________ - જે જે આ ગ્લાની પણ જીવેના ને જીવહિંસાના જ્ઞાન પછી ધર્મનું આચરણ છે “ચરણ-કરણ વિહીણે બુઈ સુબહું પિ જાણું તે” એને જ્ઞાનીએ કહ્યું એમાં પાપના ત્યાગ અને ચરણ-કરણ એ ધર્મનાં આચરણ કહ્યાં છે, ધાર્મિકતાનું પહેલું પગથિયું જ આ, (1) પાપાચરણમાં ગ્લાની, અને (2) ધર્મનાં આચરણ માટે તીવ્ર તલસાટ. ઉબુડા મા પુણે નિબુદ્ધિજા” ઊંચે આવેલ તું હવે ફરીથી નીચે ડુબવાને ધ ન કર” એમ જે જ્ઞાનીએ કહ્યું, ત્યાં આ જ સમજી રાખવાનું છે કે જે હિંસાદિ-પાપાચરણ અને ધર્મહીન દશામાં એની ગ્લાની ય નહિ હોય, તીવ્ર સંતાપ પણ નહિ હોય, તે અફાટ સંસાર-સાગરમાં નીચે ડુબી જવાનું થશે. મોટા ભરત ચક્રવતી જેવા ચક્રવતીઓ પણ સંસારમાં ના ડુખ્યા એનું પહેલું કારણ આ હતું કે ધમહીન અને પાપદશાને એમને ભારે સંતાપ હતે. સુદત્ત રાજાને પાપને સંતાપ અને રાજ્યત્યાગ: સુદત્ત રાજાએ એટલા માટે જ મોટા રાજ્યને ત્યાગ કર્યો. ઉંમર તે હજી ચડતી યુવાનીની છે,