________________ અહીં મને મળ્યા? મારા ભાગ્યની અવધિ નથી'- , આ અભાવ એટલે બધે ઊંચે આવેલું છે કે એમાંથી “આ દેવ-ગુરુ-ધર્મનું જાણે શું ને શું સન્માન-બહુમાન હું કરી લઉં!” એમ અતિ ઉમળકો રાજાના દિલમાં આવે છે કે આ પ્રતિજ્ઞા કરે છે કે આ દેવાધિદેવ અને નિર્ચન્થ ગુરુને છોડી બીજાને નમવું નહિ. નમવું, વંદના કરવી, તે આમને જ.' આ બહ ઉમળકો જાગ્યે એ વખતે તે શું વિચાર કરવા બેસે કે “પણ ઊભે રહે, મારાથી આ સંકલ્પ પાળવાનું બરાબર બની શકશે?' ના, એ તે કાયરતાને વિચાર છે. અહભાવ જાગ્યા પછી ઉમળકે ઉછાળે છે. અને કામ કેટલું કે બીજાને નમસ્કાર નહિ એટલું જ. એમાં શા કાયરતાના કે બીજા ત્રીજા વિચાર લાવવા? શાસ્ત્ર કહે છે ક તે વિચિત્ર ઉદયવાળા છે; એમાં તમે જે પુરુષાર્થનું સાહસ ન કરે, તે કર્મો તો તમને દબાવતા જ રહેવાના છે. માટે પુરુષાર્થનું સાહસ કરે” કોધ દબાવવા પુરુષાર્થનું સાહસ - દા. ત. કોધનો સ્વભાવ પડી ગયા છે, એ પૂર્વના “ક્રોધમેહનીય” કર્મ કોધ કરાવે છે. - એમ હાથ જોડી