________________ ર૪. અહીં પ્રભુનું શાસન મળ્યું છે, છતાં ધર્મની રુચિ જે નહિ ઊભી કરું, દુનિયાદારી અને દુન્યવી વાતવસ્તુ જેવી રૂચે એ જ નહિ પણ એથી અધિક જે ધર્મ નહિ રુચે, તે પછી પરભવે જ્યારે શાસન નહિ મળ્યું હોય ત્યારે ધર્મ શી રીતે ચવાને હતે? માટે અહીં મને ધર્મ પહેલે ચે એવું કરું. મારે ધર્મ વિના ન જ ચાલે, ધર્મની મારે મોટામાં મોટી અપેક્ષા છે. હજી દુન્યવી કોઈક વાતવસ્તુ વિના ચલાવી લઈશ, એની ઉપેક્ષા કરીશ, પરંતુ ધર્મની તે જરાય ઉપેક્ષા ન કરું તરવાનું છે ને સદગતિ મેળવવાની છે તે ધર્મથી જ બનવાનું છે.” ધર્મની માટી અપેક્ષાવાળે આશાતનાનું બહાનું ન કહે - આમ ધર્મને મેટે અપેક્ષાભાવ જાગ્યા પછી એમાં આશાતનાનું બહાનું કાઢી એનાથી એટલે કે ધર્મથી દુર ભાગવાની વાત રહેતી નથી. આશાતનાદિનાં બહાનાં ધર્મની ઉપેક્ષામાંથી ઊભા થયેલા છે. “ધર્મ ન થાય તે વાંધો નહિ, પણ ધર્મની આશાતના ન થવી જોઈએ આ ધર્મની ઉપેક્ષાવાળાનું મનઘડંત સૂત્ર છે, ને એમાં મૂઢતા મૂર્ખતા જ છે સારાંશ, ધર્મ પુરુષાર્થનાં સાહસ કરો. શાસ્ત્રકાર