________________ 212 આશાતના થઈ જાય તે બહુ મોટા પાપમાં પડવાનું થાય. માટે ઘરમંદિર રાખવું નહિ.” આ પણ કેટલી મોટી ગેરસમજ છે? શાસ્ત્રવિધાન છે કે “સે રૂપિયાની મૂડીવાળા ઘરમાં જિનમંદિર રાખે અને ઘરમાં જિનમંદિર રાખવાના અનેકાનેક લાભ પણ છે. એની ઉપેક્ષા કરવાના નુકસાન બહુ મોટા! જ્યારે ઘરમંદિર રાખીને નથી ને કયારેક આશાતના થઈ તે એનું નુકસાન નાતું. અજ્ઞાન અને મૂઢ માણસને દુનિયાનું બધું અપેક્ષા કરવા જેવું લાગે છે, ને માત્ર એક ધર્મ જ ઉપેક્ષા કરવા જે લાગે છે! એને ધર્મની ઉપેક્ષામાં કશું મેટું નુકસાન દેખાતું નથી. સત્તાન માણસની ધર્મસમજ : ત્યારે જ્ઞાન માણસ તે સમજે છે કે આ જગતમાં અનંત અનંત કાળથી ભટકતાં ભટકતાં દુનિયાનું બધું રુચ્યું છે, માત્ર ધર્મ જ રૂએ નથી! ને તેથી જ જીવ અનંત જનમ-મરણની પરંપરામાં અટવાયે રહે છે. ધર્મ ચ્યા વિના આ અનંત જનમ-મરણની પરંપરાને અંત આવે નહિ. એટલે મારે જે હવે જનમ-મરણની પરંપરાને અંત અને મેક્ષ જોઈતું હોય તે મોટામાં મોટી અને પહેલામાં પહેલી રુચિ ધર્મની રુચિ કરવી જોઈએ. તે જ્યારે