________________ 14 ઉબુડે મા પુણો નિહિ ચરણ-કરણ વિષ્પહાણે બુદુઈ” * આ સંસારમાં મનુષ્ય જન્મ પામીને ઊંચે આવેલે તું ફરી નીચી ગતિએમાં ડુબીશ ના. ધ્યાન રાખજે, ચરણ-કરણ એટલે કે ધર્મના મૂળ વ્રત અને ધર્મની કરણીએ વિનાને આત્મા નીચે ડુબી જાય છે.” - જ્ઞાનીએ આ જે કહ્યું છે તે ધર્મવ્રત અને ધર્મ - કરણીના પુરુષાર્થના સાહસ ખૂબ કરવાના, અને તે પણ અત્યંત જેમ–ઉલ્લાસ-ઉત્સાહવાળા કરવાના, એ સમજીને કહ્યું છે. ધર્મપુરુષાર્થને ત્રણ ઉપાય (1) પાપ અને પાપી જીવનને તીવ્ર સંતાપ, (2) ધર્મસાધનામાં ભારે અભાવ, ગદ્ગદદિલ, અને અત્યંત ક્તવ્યબુદ્ધિ. તથા, (3) ધર્મ કરવામાં નિરાશસભાવ. આમાં આપણે અહોભાવ વિચારી રહ્યા છીએ. જ બુસ્વામીના પૂર્વ ભવ ભવદેવે પહેલાં ચારિત્ર લીધેલું, અને ચારિત્ર પાળતા હતા, તે અહંભાવ વિના જ, કેમકે મનમાં પત્ની નાગિતા હતીતેથી સંસારમાં જોડાઈ જવા મોટાભાઈ મુનિના સ્વર્ગવાસ પછી પાછા