________________ હેર પ્રગટ કે એણે ત્યાં શિકાર છે અને વ્યાદિધર્મ સ્વીકાર્યો એટલું જ નહિ પણ સમ્યકૃત્વ સ્વીકાર્યું તથા એના મન પર આવેલા અહોભાવે એણે નિર્ધાર કર્યો કે “જીવનમાં નમસ્કાર વંદન કરવા જેવા, હય તે આ દેવાધિદેવ અને સદ્ગુરુ જ છે. અહે! કેવા દેવાધિદેવ! અહે કેવા સદ્ગુરુ ' . - રાજાની પ્રતિજ્ઞા - આ રાજ વલ્લેજઘને દેવ ગુરુ પર અહેભાવ પિતાની પૂર્વ પાષિષ્ઠ સ્થિતિ જોઈને એટલે બધે વધી ગયે, “અહે ! મારા જેવા શિકારી પશુનું કામ કરનારને આવા દેવાધિદેવ અને નિગ્રન્થ ગુરુ મળી ગયા? મારા અહોભાગ્યને પાર નથી. અહા ! જગતમાં આવા દેવગુરુ આદેશ વિના બીજે ક્યાં મળે ?" આમ અહોભાવ જોરદાર ઊભું થવાથી એણે પ્રતિજ્ઞા કરી કે “અહો જે આવા અતિદુર્લભ દેવગુરુ મને મળી ગયા, તે મારે એ જ નમસ્કરણીય છે. એમના સિવાય બીજાને નમવાનું શાનું હોય? બીજાને હું નમું નહિ.” જુઓ ખૂબી જેવાની છે, આ વાજંઘ રાજા મેટા સિહરથ રાજાને એક ખંડિયે રાજા છે, એટલે અવસરે એને સલામી ભરવા આ વજજ ઘે જવું પડે, તે પછી વીતરાગદેવ અને નિર્ગસ્થ ગુરુ સિવાય બીજાને