________________ ત્યારે મેં એમને કહ્યું “જુઓ એમ ગુસ્સાની બાધા ન થાય, એ પળે નહિ કેમકે એ કર્મને ઉદયને સવાલ છે, ક્રોધ-મેહનીય કર્મ ઉદયમાં આવ્યું એટલે અંતરમાં ઝટ ગુસ્સે સળવળવાનો. ત્યાં પછી બાધા કયાં પછી?” મને એ ભાઈ કહે, “તે પછી ગુરુજી! મારે શું દુર્ગતિઓમાં ભટકવું? બાધા વિના આ ગુસ્સો અટકે એ નથી.” ' કહ્યું “એમ કર, એ નિયમ છે કે “બહાર ગુસ્સે પ્રગટ થઈ જાય તે અમુક દંડ ભરે” એટલે 2-4 વાર દંડ ભરતાં ભરતાં ગુસ્સા પર અંકુશ આવી જશે.” - ભાઈને ગુસ્સો દબાવ તે હતે જ, એટલે નિયમ માગે. મારા મનને ત્યાગ, અથવા શુભ ખાતે એક રૂપિયે કે પાંચ રૂપિયા આપી દેવા, કે એક બાંધી માળા ગણવી, કે એક સામાયિક કરી આપવું.”ના, આ મામુલી દંડ નહિ, એ ભાઈ તે કહે - તે ગુરુજી આપી દે બાધા, બહાર ગુસ્સે પ્રગટ થઈ જાય તે મા બીજે દિવસે ઉપવાસ ક.” મેં એમને કહ્યું, “ભાગ્યશાળી તમે કહે છે