________________ નમું નહિ એ સંકલ્પ શું આ વિચાર કર્યા વિના ર્યો કે મારે મેટા રાજાને નમવા જવું પડશે એનું કેમ?' ધર્મ પર અeભાવ આવે તે કાયરતા ન રહે - : જુઓ, માણસના દિલમાં જ્યારે કેઈ સારી વાતને બહુ ઉમળકે આવે છે ત્યારે બીજા ત્રીજા કાયરતાના વિચાર મનમાં ઊઠતા જ નથી. અહીં રાજાને વનમાં મુનિ પાસેથી બેધ મળ્યાથી આ સ્થિતિ ઊભી થઈ છે કે એને ન દેખ્યાનું દેખવા મળ્યું છે! તેથી દિલમાં એ દેવ-ગુરુ-ધર્મ મળ્યા પર અત્યંત અહોભાવ ઊભું થઈ ગયેલ છે કે “અહે! અહે! આજ સુધી મેં સ્વપ્નમાં પણ નહિ જોયેલ કે ક્યારેય નહિ સાંભળેલ આવા ઉત્તમોત્તમ તારણહાર દેવ-ગુરુ-ધર્મ મને મળ્યા? આ શું? માત્ર આ જનમમાં નહિ, પણ પૂર્વના કેઈ જન્મમાં આ નહિ મળ્યા હોય એટલે જ આવા ઉચ્ચ આર્ય દેશમાં ઉચ્ચ મનુષ્ય જનમમાં આવવા છતાં નિદૉષ સસલા હરણિયા જેવા પંચેન્દ્રિય પ્રાણીઓને જીવતા રેસી નાખવાના અતિકર કર્મના લેખમાં લીન બનેલે ! એ જન્માંતરે માં જે દયાળુ દેવાદિદેવ સદૂગુરુ અને સદ્ધર્મ નહિ મળવાથી મારી આવી હલક-અધમ-નીચ દશા હતી, એ દેવાધિદેવ, ગુરુ અને ધર્મ અહે! હવે