________________ 15 અનિકાચિત સમસ્ત ત્રણેય કર્મોના કીધે આત્મા પરથી ઊખેડી નાખવાની તાકાત વીતરાગ દશાની છે. એમ કહેતા નહિ - પ્રવ- વીતરાગ દશા તે ઉપશમ શ્રેણિવાલાને ય 11 મા ગુણઠાણે આવે છે, તે એમને કેમ સમસ્ત જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતી કર્મો નષ્ટ થતા નથી? ઉ– એનું કારણ એ છે કે (1) એક ઉપશમ શ્રેણિવાલા વિતરાગને સત્તામાં અર્થાત્ આત્માની સિલિકમાં હજી મેહનીય કર્મના ધે આત્મા પર ચીપકેલા ઉપશાંત પડયા છે, ત્યાં ક્ષીણ દશા જે સતેજ વિદ્યાસ પરિણામ નથી મંદ પરિણામ છે. આ પરિસ્થિતિમાં 11 મે ગુણઠાણે સમસ્ત જ્ઞાનાવરણીય આદિ કર્મ નષ્ટ થવાની ભૂમિકા નથી. વળી (2) બીજી વાત એ છે કે 12 મે ગુણઠાણે અંતમુહુર્ત પછી પ્રત્યેક સમયે જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મરાશિમાં અપૂર્વ સ્થિતિઘાત થતે આવે છે, તે એટલે જોરદાર કે 12 મા ગુણઠાણે છેલ્લું અંતમુહૂર્ત રહે ત્યાં સમસ્ત જ્ઞાનાવરણદિ કર્મની સ્થિતિ એટલા જ અ તમેં હૂત ના રહી હોય. આમ ક્ષેપક શ્રેણિવાળાને 12 મા ગુણઠાણે અસંખ્ય ગુણ અસંખ્યગુણ કમથી ત્રણ કર્મમાં સ્થિતિઘાત થાય છે જેના પ્રત્યેક સમયે વધત