________________ ટ “અરે! જે માત્ર નવકાર-સ્મરણના ધર્મને આટલે બધે પ્રભાવ, તે દેવદર્શનાદિ બીજા ધર્મોને કેટલે બધે પ્રભાવ? હું કેવક મૂરખ કે પિતાજીની ઘણી ઘણું પ્રેરણા છતાં અને શ્રાવકુળમાં જન્મેલો છતાં ધર્મ ભૂલ્ય? જુગારના વ્યસનના મહા પાપમાં ફો? અહીં મેંઘી માનવજિંદગીના કિંમતી વર્ષો બગાડયા?” સુવર્ણપુરુષને આનંદ વધે? કે ધર્મ ભૂલ્યાને ખેદ વધે? - બેલ, શિવકુમારને સુવર્ણપુરુષ મળ્યાને અત્યંત આનંદ હોય? કે ધર્મ ભૂલ્યાને અત્યંત શેક હેય? એને ધર્મ ભૂલ્યાને ભારે શેક છે, કેમકે અહીં એ મરણાન્ત કષ્ટમાંથી બચ્યું છે. જે ધમેં આ કરુણ મતમાંથી બચાવ્ય, એ ધર્મનું મૂલ્ય કેટલું બધું લાગે? એની આગળ સુવર્ણપુરુષ વિસાતમાં ન લાગે. એવા મહામૂલ્યવંતા ધર્મને ભૂલવાને મહાખેદ મહાશક થાય એ સ્વાભાવિક છે. શિવકુમારને ધર્મ ભૂલ્યાને પારાવાર પસ્તા થઈ રહ્યો છે અને નવકાર આદિ ધર્મ પર ભારોભાર અહોભાવ ઊભું થઈ ગયે છે. કયાં કયાં અભાવ? - બસ આપણે પણ દરેકે દરેક ધર્મસાધના પર, નવકાર સ્મરણ-દેવદર્શન–દેવપૂજા વગેરે દરેકે ધર્મ