________________ એને ગમ નથી પડતી કે એના જાપની સામે કોઈ મહાશક્તિ કામ કરી રહી છે. આ ગમ નથી એટલે જ જે જેગી હઠે ચડે છે ને આ નિર્દોષ છોકરાના પ્રાણ લેવા મથે છે તે હવે એને જ ઘાટ ઘડી નાખું” એમ વિચારી વેતાલ જોગી પર ગુસ્સે ભરાઈ મડદામાં પેસી મડદાને ઉઠાડી તરત તલવારનો ઘા જેગી પર ઝીકાવી દીધે! અને જેગીને ઊંચકીને અગ્નિકુંડમાં પટકી દીધો. જેગી બળી મરી સુવર્ણ પુરુષ થઈ ગયો! શિવકુમારને નવકાર પર અહેભાવ - - શિવકુમારને આ જોતાં નવકાર મહામંત્ર પર અતિશય અહોભાવ થઈ ગયે. એના મનને થાય છે કે “અહો ! અહા ! નવકારને આ પ્રભાવ?... અહો! અહ! આ મહાપ્રભાવવંતે નવકાર?” બસ, દરેકે દરેક ધર્મસાધના પર આ અહંભાવ લાવવાને છે, ને આવા અભાવ સાથે ધર્મસાધના કરવાની છે. - શિવકુમારે જોયું કે “અહોનવકાર મહામંત્રે મને કે જેગીના પ્રપંચમાંથી બચાવ્ય! કે મને અકાળ મૃતથી બચાવ્ય! અગ્નિમાં જીવતા સળગી મરવાની ઘેર પીડામાંથી બચાળે ! અને કે આ સુવર્ણપુરુષ મને ભેટ આપે !