________________ 177 માટે મૂળ પાયામાં રાજ્યમાલિકી બેટી, રાજય જ " એમ રાજ્ય પરથી દિલ ઊઠી ગયું, રાજ્ય પરથી આસક્તિ ઊઠી ગઈ. એમ (2) બીજું આ, કે રાજાને પિતાના શરીર પર પણ ઘણું થઈ શરીરની હિંસાની પ્રવૃત્તિ જોઈ શરીર પર પણ મમતા રહી નહિ. " આ શરીરથી ત્રાષિની હત્યાનું કામ થયું, માટે આ શરીર પણ હરામખોર, એમ કરી શરીર પરથી દિલ ઊઠયું, શરીર પરથી આસક્તિ ઊઠી ગઈ. . (3) અકાર્યમાં ત્રીજું નિમિત્ત છે જાતનું અહેવ; કેમકે એણે ખેટા ખ્યાલ કરાવ્યા, ને હું કામ કરાવ્યું તેથી અહત્વ પણ છેટું એમ કરી અહેવ પરથી દિલ ઊઠયું, અહત્વ પણું અકારું લાગ્યું એટલે અહત્વ પરથી આસક્તિ ઉઠી ગઈ મૂળ પાયે પાપ સંતાપ કેવાક મહાકલ્યાણ સને : આમ રાજયસંપત્તિ, શરીર, અને અહંવ પરથી આસક્તિ ઊઠી ગઈ એટલે અનાસક્ત દશા આવી, અનાસંગ ચગ સાળે; પછી તે વીતરાગભાવ આવતાં શી વાર? કશી વાર નહિ. એ આવતાં સમસ્ત જ્ઞાનાવરણ આદિ કર્મ નષ્ટ થઈ જતાં કેવળજ્ઞાન પ્રગટ થાય, એ સહજ છે. આમ મૂળ પાયામાં પ્રબળ